Connect Gujarat
Featured

મોતનો સીસીટીવી વિડીયો વાયરલ : જુઓ કઈ રીતે પપ્પાને બર્થડે વિશ કરવા આવેલી ગર્ભવતી યુવતી પર કન્ટેનરના ટાયર ફરી વળ્યાં

મોતનો સીસીટીવી વિડીયો વાયરલ : જુઓ કઈ રીતે પપ્પાને બર્થડે વિશ કરવા આવેલી ગર્ભવતી યુવતી પર કન્ટેનરના ટાયર ફરી વળ્યાં
X

મોતનો સીસીટીવી વિડીયો વાયરલ : જુઓ કઈ રીતે પપ્પાને બર્થડે વિશ કરવા આવેલી ગર્ભવતી યુવતી પર કન્ટેનરના ટાયર ફરી વળ્યાં

સોમવારે સવારે મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પર એક્ટિવા પર પસાર થઇ રહેલ નવદંપતીને ટ્રક-કન્ટેનરે અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એક્ટિવા પાછળ બેઠેલ યુવતીના શરીર પર ટ્રક કન્ટેનરના ભારે ભરખમ ટાયર ફરી વળતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે એક્ટિવા ચાલક પતિનો આબાદ બચાવ થયો હતો. આ ગમખ્વાર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થતા મોતના દ્રશ્યો જે રીતે કેમેરામાં કેદ થયા છે. આ દ્રશ્યો જોઈ લોકોના રુંવાડા ઉભા થઇ ગયા છે. હાલ અકસ્માતના સીસીટીવી કેમેરા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે

Next Story