• દુનિયા
વધુ

    કોરોના વાઇરસ: ચીન આવ્યું અમેરિકાના વ્હારે, 80 ટન તબીબી સામગ્રીની મદદ કરી

    Must Read

    ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...

    સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

    સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક...

    નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી...

    કોરોના વાઇરસ વિરુદ્ધ લડવા માટે અમેરિકા-ચીન એક થઇ ચૂક્યાં છે. ચીને અમેરિકાને 80 ટન તબીબી સામગ્રી મોકલી છે. શી જિનપિંગે ટ્રંપને ફોનમાં કહ્યું કે, વર્તમાન સ્થિતિમાં ચીન અને અમેરિકાને એકજુટ થઇ ને મહામારીનો સામનો કરવાની જરૂર છે. રસીના સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની સાથે સાથે ચીન વિશ્વના વિવિધ દેશોમાં તબીબી સામગ્રી આપી રહ્યું છે.

    રસીના સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા સાથે-સાથે ચીન વિશ્વના વિવિધ દેશોમાં તબીબી સામગ્ર આપી રહ્યું છે. 29 માર્ચના રોજ શંઘાઈથી ન્યૂયોર્ક મોકલવામાં આવેલી પ્રથમ બેન્ચની 80 ટનની તબીબી સામગ્રી જેએફકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી છે. જેમાં 1.2 કરોડ ગ્લબ્સ, 1.3 લાખ , 95 માસ્ક, 17 લાખ સર્જિકલ માસ્ક અને 50 હજાર સુરક્ષિત કપડાં સામેલ છે.

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 27 માર્ચના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે ફોન પર વાત કરીને કહ્યું કે, વર્તમાન સ્થિતિમાં ચીન અને અમેરિકાને એકજુટ થઇને મહામારીનો સામનો કરવાની જરૂર છે. ચીન અમેરિકા સાથે માહિતી અને અનુભવ શેર કરવા તૈયાર છે.

    અમેરિકી પ્રતિનિધિએ ફોન પર ચીનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, અમેરિકા બન્ને દેશો વચ્ચે ચિકિત્સા અને આરોગ્ય ક્ષેત્રમાં આદાન-પ્રદાન વધારવા તૈયાર છે.

    આશા છે કે, વિવધ દેશ ટૂંક સમયમાં રસીનું સંશોધન શરૂ કરશે. વર્તમાનમાં ચીન 5 ટેકનીકના માર્ગોથી રસીનું સંશોધન વધારી રહ્યું છે. આ 5 માર્ગમાં આંતરરાષ્ટ્રીય સહયોગ સામેલ છે. ઉદાહરણ તરીકે, ડીએનએ રસીમાં ચીની કંપનીઓ અમેરિકાની ઇનોવિઓ કંપની સાથે વ્યવહારિક સહયોગ કરી રહીં છે.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...
    video

    સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

    સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર...
    video

    નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં...
    video

    ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

    તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય...
    video

    અમદાવાદ: જીગ્નેશ મેવાણીના સરકાર પર કૌભાંડના આક્ષેપ, કનેક્ટ ગુજરાત સાથે કરી વાત

    વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. જીગ્નેશે જીસીએસ હોસ્પિટલમાં ઈંજેકશન દર્દીને નહીં અપાતાં દર્દીનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ કર્યો હતો સાથે કોરોનાની સારવાર માટે જરૂરી ટોસિલી...

    More Articles Like This

    - Advertisement -