• ગુજરાત
 • શિક્ષણ
વધુ

  કોરોના વેકેશનમાં નહીં બગડે વિદ્યાર્થીઓનું શિક્ષણ, ગુજરાત સરકારનો નવતર પ્રયોગ

  Must Read

  ઉત્તરપ્રદેશ : ગાજિયાબાદ જિલ્લામાં મીણબતી બનાવતી ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત

  ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદી નગરમાં એક મોટી દુર્ઘટના બની હતી. મોદી નગરના બખરવા ગામમાં મીણબતી બનાવતી એક...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 725 નવા કેસ નોંધાયા,18 દર્દીઓના મોત

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા...

  ભરૂચ : કોરોનાના રોજના સરેરાશ 15 કેસ, હવે આપણી સલામતી આપણા હાથમાં

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક તબકકામાં પહોંચી ચુકયું છે. રોજના સરેરાશ 15 કેસ સામે આવી રહયાં...

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય પ્રવર્તમાન કરાયો. કોરોના વાયરસની પરિસ્થિતીમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્યમંત્રીની પ્રેરણાથી ગુજરાતમાં એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો છે.

  રાજ્યના ધોરણ ૭ થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન તેમજ પૂનરાવર્તન થઈ શકે તે હેતુ સર જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી ગુજરાતી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષા લક્ષી વિષયોનું રિવિઝન તેમજ પૂનરાવર્તન કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન તેમજ અભ્યાસ કરી શકશે. આવતીકાલ ગુરૂવાર ૧૯ માર્ચથી દરરોજ ૧-૧ કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા આપવામાં આવશે. ધોરણ ૭ થી ૯ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા ટી.વી ચેનલના માધ્યમથી શિક્ષણ અપાશે.  ધોરણ ૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ઉત્તરપ્રદેશ : ગાજિયાબાદ જિલ્લામાં મીણબતી બનાવતી ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત

  ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદી નગરમાં એક મોટી દુર્ઘટના બની હતી. મોદી નગરના બખરવા ગામમાં મીણબતી બનાવતી એક...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 725 નવા કેસ નોંધાયા,18 દર્દીઓના મોત

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા 725 કેસ સાથે કુલ કોરોના...
  video

  ભરૂચ : કોરોનાના રોજના સરેરાશ 15 કેસ, હવે આપણી સલામતી આપણા હાથમાં

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક તબકકામાં પહોંચી ચુકયું છે. રોજના સરેરાશ 15 કેસ સામે આવી રહયાં છે ત્યારે નગરપાલિકા પ્રમુખે લોકોને...
  video

  ભાવનગર : કચરાના નિકાલ માટે મનપાને નથી મળતી એજન્સી, કચરાના બની રહયાં છે કૃત્રિમ ડુંગર

  ભાવનગર મહાનગરપાલિકા સત્તાધીશોને કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એજન્સી મળતી નહી હોવાથી કચરાના કૃત્રિમ ડુંગરો બનવા લાગ્યાં છે જેના કારણે આસપાસ...
  video

  રાજકોટ : રણુજા મંદિર નજીક નદીના પ્રવાહમાં બોલેરો ખેંચાઇ, જુઓ LIVE દ્શ્યો

  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે ત્યારે રણુજા મંદિર પાસે પસાર થતી નદીમાં બોલેરો જીપ તણાય હતી. સ્થાનિક લોકોએ...

  More Articles Like This

  - Advertisement -