• દેશ
વધુ

  કોવિડ-19ઃ રિલાયન્સે ભારતમાં પ્રથમ 100 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલ તૈયાર કરી

  Must Read

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગના હુમલાથી અવસાન

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 50 વર્ષીય...

  ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ

  ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને વિજપોલને ટક્કર મારતા વિજળીનો પોલ ધરાશાયી...

  ગુજરાત રાજ્યમાં આજે વધુ 1152 નવા કેસ નોધાયા,18 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ...

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 100 બેડની ક્ષમતાવાળી ભારતની પ્રથમ કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ બનાવી છે. આ ઉપરાંત કોવિડ 19 દર્દીઓને લઈ જતા વાહનોને મફત ઇંધણ પ્રદાન કરવા અને વિવિધ શહેરોમાં નિ: શુલ્ક ખોરાક પૂરો પાડવાની જાહેરાત કરી છે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં 100 બેડની ક્ષમતાવાળી ભારતની પ્રથમ કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ બનાવી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે બીએમસીના સહયોગથી મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં સમર્પિત કોવિડ-19 સુવિધા સ્થાપિત કરી છે.

  આ હૉસ્પિટલ માટે ફંડ રિલાયન્સ ફાઉડેશન દ્વારા આપવામાં આવ્યું હતું. કોવિડ-19 સુવિધામાં એક નેગેટિવ પ્રેશર રૂમ છે, જે ક્રોસ કન્ટમિનેશનને રોકવામાં મદદ કરે છે અને સંક્રમણને નિયંત્રિત કરે છે.દરેક બેડ આવશ્યક સુવિધાઓથી સજ્જ છે. જેમાં વેન્ટિલેટર, પેસમેકર્સ, ડાયાલિસિસ મશીન અને પેશન્ટ મોનિટરીંગ ડિવાઇસ જેવા બાયોમેડિકલ સાધનો છે.

  આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મહારાષ્ટના લોધીવલીમાં એક તમામ સાધનો સાથે એક આઇસોલેશન ફેસિલિટીની સુવિધાની પણ સ્થાપના કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન ક્ષમતા વધારીને દરરોજ એક લાખ માસ્ક કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોવિડ 19 દર્દીઓને લઈ જતા વાહનોને મફત ઇંધણ પ્રદાન કરવા અને વિવિધ શહેરોમાં નિ:શુલ્ક ખોરાક પૂરો પાડવાની જાહેરાત કરી છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગના હુમલાથી અવસાન

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 50 વર્ષીય...

  ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ

  ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને વિજપોલને ટક્કર મારતા વિજળીનો પોલ ધરાશાયી થતા અંદાજે ૨૫ મકાનોમાં વિજળીનો...

  ગુજરાત રાજ્યમાં આજે વધુ 1152 નવા કેસ નોધાયા,18 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18...

  આજે જન્માષ્ટમી : આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય પંજરી બનાવવાની રેસીપી

  આજે બાલ ગોપાલ કૃષ્ણને પ્રિય પંજરી ભોગ ધરવાની તૈયારી તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.
  video

  સુરત : માંગરોળના સાવા પાટીયા પાસે ટ્રાફિકજામ, વાહનોની 15 કીમી લાંબી કતાર

  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે મુંબઇ અને દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગરોળના સાવા પાટીયા પાસે ઓવરબ્રિજની...

  More Articles Like This

  - Advertisement -