• દેશ
 • સ્પોર્ટ્સ
વધુ

  આ દિગ્ગજ રમતવીર કોરોના સામે ચાલી પોલીસની ફરજ નિભાવી રહ્યા છે

  Must Read

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 412 નવા પોઝીટીવ કેસ નોંધાયા, 27 દર્દીઓના મોત

  ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા પોઝિટિવ કેસ...

  ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...

  સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

  સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક...

  વિશ્વકપ વિજેતા ક્રિકેટર જોગિન્દર શર્મા, ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન રાજપાલ સિંહ, કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા અખિલ કુમાર અને એશિયન ગેમ્સના ચેમ્પિયન કબડ્ડી ખેલાડી અજય ઠાકુર આ બધા ખેલાડીઓ કોરોના સામેની લડાઈ માટે પોલીસની ફરજ બજાવી રહ્યા છે.

  નવી દિલ્હી: રમતના મેદાન પર દેશનું ગૌરવ બનનારા કેટલાક ભારતીય ખેલાડીઓ હાલમાં કોરોનાની લડતમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન પોલીસની ફરજ નિભાવી રહ્યાં છે અને લોકોને તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી રહ્યાં છે. વિશ્વકપ વિજેતા ક્રિકેટર જોગિન્દર શર્મા, ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન રાજપાલ સિંહ, કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા બોક્સર અખિલ કુમાર અને એશિયન ગેમ્સના ચેમ્પિયન, કબડ્ડી ખેલાડી અજય ઠાકુર પોલીસ અધિકારી નહોતા પણ રમત-ગમતની સિદ્ધિને કારણે આ નોકરી મળી છે. જે લોકડાઉન દરમિયાન પોલીસની ફરજ અદા કરી રહ્યાં છે.

  T-20 વર્લ્ડકપ 2007ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ચમત્કારિક છેલ્લી ઓવર જીત અપાવનાર જોગિન્દરે કહ્યું કે, “હું 2007થી હરિયાણા પોલીસમાં ડીએસપી છું. એક અલગ પ્રકારનો પડકાર અત્યારે છે. અમારી ફરજ સવારે છ વાગ્યે શરૂ થાય છે. લોકોને બંધનું પાલન કરવું અને તબીબી સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરી રહ્યાં છીએ.

  ગુરુગ્રામ પોલીસમાં એસીપી એવા કોમનવેલ્થ ગેમ્સ 2006ના સુવર્ણ ચંદ્રક વિજેતા અખિલ કુમારે કહ્યું કે,” લોકો સહયોગ કરી રહ્યાં છે. લોકડાઉનનું કડક પાલન કરવાથી આ વાયરસ બંધ થઈ જશે. લોકો પણ સમજી રહ્યાં છે.”રેવાડીમાં ફરજ અદા કરી રહેલા એશિયન બ્રોન્ઝ મેડલ વિજેતા જીતેન્દ્રએ કહ્યું કે, અમે અમારું શ્રેષ્ઠ કામ કરી રહ્યાં છીએ. અમે જમીન સાથે જોડાયેલા છીએ અને ભૂખ શું છે તે જાણી શકીએ છીએ.”

  રમત-ગમત ખેલાડી હોવાને કારણે અમેે બધા મધ્યસ્થતાના મહત્વને જાણીએ છીએે, સેવા, સુરક્ષા અને સહયોગએ આપણા દળનું સૂત્ર છે. અમે તેનો સંપૂર્ણ અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 412 નવા પોઝીટીવ કેસ નોંધાયા, 27 દર્દીઓના મોત

  ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા પોઝિટિવ કેસ...

  ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરી સીલ કરવામાં...
  video

  સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

  સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર...
  video

  નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં...
  video

  ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

  તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય...

  More Articles Like This

  - Advertisement -