Connect Gujarat
Featured

ડાંગ: રાજકારણીનો પુત્ર ધોરણ 9માં અભ્યાસ કરતી તરૂણીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને કેફી પીણું પીવડાવ્યું,પછી શું થયું વાંચો

ડાંગ: રાજકારણીનો પુત્ર ધોરણ 9માં અભ્યાસ કરતી તરૂણીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને કેફી પીણું પીવડાવ્યું,પછી શું થયું વાંચો
X

યુવક દ્વારા અશ્લીલ ફોટા વહેતા કરી દેવાની ધમકી આપી હતી. યુવાને અવારનવાર તેણીની મરજી વિરુદ્ધ શરીરસુખ માણ્યું હતું. જે દરમિયાન તરુણી ગર્ભવતી થઈ જતા તેને જાણબહાર પાણીમાં ગર્ભપાતની દવા પીવડાવી દઈ ગર્ભપાત કરાવી દીધો હતો.

તરુણીને આ અંગેની જાણ થતાં તેણી યુવકના ઘરે પહોંચી જતા સગીર અને તેની માતાએ તેને તમાચો મારી વીડિયો વહેતો કરી દેવાની ધમકી આપી હતી. આખરે તરુણીએ પોલીસનું શરણ લઈ સગીર અને તેની માતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ન્યાયની માગણી કરતા રાજકારણ તેમજ શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે આ જૂનો કેસ હોવાથી અરજી નોંધી છે એની તપાસ થયા બાદ યુવક સામે એફઆઈઆર કરી તેની ધરપકડ કરવામાં આવશે

Next Story