Connect Gujarat
Featured

દિલ્હી : ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન આવ્યા ખરાબ સમાચાર, DDU માર્ગ પર ટ્રેક્ટર પલટતા ચાલકનું મોત

દિલ્હી : ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન આવ્યા ખરાબ સમાચાર, DDU માર્ગ પર ટ્રેક્ટર પલટતા ચાલકનું મોત
X

દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ રેલીમાં મંગળવારે જોરદાર ઘર્ષણ થયું. એક તરફ જ્યાં ખેડૂત પ્રદર્શનકારી લાલ કિલ્લાની પ્રાચીર પર ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો બીજી તરફ ITO પર એક વ્યક્તિનું કથિત રીતે પોલીસ ફાયરિંગમાં મોત થયું છે. બીજી તરફ ટ્રેક્ટરની સાથે કેટલાક પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસના જવાનોને કચડવાનો પ્રયાસ પણ કર્યો.

ખેડૂતોના એક સમૂહે દાવો કર્યો છે કે મધ્ય દિલ્હી સ્થિત ITOમાં ખેડૂતો અને જવાનોની વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયન પોલીસના ફાયરિંગમાં ઉત્તરાખંડ નિવાસી એક વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિની ઓળખ નવનીત તરીકે થઈ છે. જોકે સમાચાર લખવા સુધી આ મામલા પર દિલ્હી પોલીસ (Delhi Police) તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં મંગળવારે જોરદાર ઘર્ષણ થયું. એક તરફ જ્યાં ખેડૂત પ્રદર્શનકારી લાલ કિલ્લાની પ્રાચીર પર ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો બીજી તરફ ITO પર એક વ્યક્તિનું કથિત રીતે પોલીસ ફાયરિંગમાં મોત થયું છે. બીજી તરફ ટ્રેક્ટરની સાથે કેટલાક પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસના જવાનોને કચડવાનો પ્રયાસ પણ કર્યો.

ખેડૂતોના એક સમૂહે દાવો કર્યો છે કે મધ્ય દિલ્હી સ્થિત ITOમાં ખેડૂતો અને જવાનોની વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયન પોલીસના ફાયરિંગમાં ઉત્તરાખંડ નિવાસી એક વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિની ઓળખ નવનીત તરીકે થઈ છે. જોકે સમાચાર લખવા સુધી આ મામલા પર દિલ્હી પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

Next Story