• દેશ
વધુ

  દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત યાત્રાનો બીજો દિવસ, જાણો શું છે કાર્યક્રમ

  Must Read

  અમદાવાદ : શહેરમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપુર્ણ પ્રતિબંધ

  અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં હોવા છતાં લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે. આવા...

  દેડીયાપાડા : ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી રાહતફંડમાં 10 લાખ રૂા. આપ્યાં

  દેડીયાપાડાના ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બીટીપી)ના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે....

  ચાર વર્ષની પુત્રીનું મોત છતાં પોલીસ દંપતિ ફરજ પર હાજર, વાંચો ખેડા જિલ્લાની ઘટના

  રાજયમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ કાફલાને રસ્તાઓ પર ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ...

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત યાત્રાનો આજે બીજો દિવસ છે. દિલ્હીમાં ચાલી રહેલ CAA વિરોધી જુથ અથડામણના પગલે દિલ્હીના કેટલાક ભાગોમાં રસ્તાઓ બંધ રહેશે. હિંસાના પગલે ઘણા રસ્તાઓ પર સવારથી સાંજના સમય સુધી અને રાતમાં જુદા જુદા સમય પર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.

  સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યા પછી મહાત્મા ગાંધીજીની  સમાધિ રાજઘાટ ઉપર જશે. તે પછી હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે મળીને અમેરિકા અને ભારત વચ્ચેના કરારોની આપલે થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનિયા ટ્રમ્પ આજ રોજ  દિલ્હીની એક ખાનગી શાળાની મુલાકાત લેશે અને હેપ્પીનેસ ક્લાસીસ વિશે માહિતી મેળવશે.

  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજ રોજ ‘ડિનર’નું આયોજન કર્યુ છે. આ ‘ડિનર’માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ, કોંગ્રેસ નેતા અધીર રંજન અને રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ નેતાઓએ આમંત્રણને ઠુકરાવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજિત ડિનરમાં કોંગ્રેસી નેતા સામેલ નહીં થાય એવી સંભાવનાઓ છે. 

  નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજિત ડિનરમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષ નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.  

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  અમદાવાદ : શહેરમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપુર્ણ પ્રતિબંધ

  અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં હોવા છતાં લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે. આવા...

  દેડીયાપાડા : ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી રાહતફંડમાં 10 લાખ રૂા. આપ્યાં

  દેડીયાપાડાના ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બીટીપી)ના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે પોતાનો એક મહિનાનો પગાર...

  ચાર વર્ષની પુત્રીનું મોત છતાં પોલીસ દંપતિ ફરજ પર હાજર, વાંચો ખેડા જિલ્લાની ઘટના

  રાજયમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ કાફલાને રસ્તાઓ પર ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કપરી પરિસ્થિતિમાં લોકોને કોરોના વાયરસના...

  J-K: સેનાએ 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર, એક જવાન શહીદ

  ભારતીય સેનાએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરની ખીણમાં 9 આતંકીઓને ઢેર કર્યા છે. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ પણ...

  ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના ફેલાવો શરૂ : રાજયમાં 122 પોઝીટીવ કેસ

  સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનના 12મા દિવસે ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનથી કોરોના વાયરસનો ફેલાવો શરૂ થઇ ચુકયો છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવના 122 જેટલા...

  More Articles Like This

  - Advertisement -