• દેશ
વધુ

  દિલ્લી:રાજઘાટ પહોંચી ટ્રમ્પ-મેલેનિયાએ મહાત્મા ગાંધીજીનેશ્રદ્ધાંજલિ પાઠવી, રાજભવનમાં થયું સ્વાગત

  Must Read

  કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (KIIT) દ્વારા વર્ચ્યુઅલ દીક્ષાંત સમારોહમાં 7,135 છાત્રોને ડિગ્રીથી કરાયા સન્માનિત

  દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 નવેમ્બર 2020ના દિવસે ભુવનેશ્વર સ્થિત કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી...

  ભરૂચ શુક્લતીર્થ ગામે ટ્રેકટર નીચે કચડાઇ જતાં ડ્રાઇવરનું મોત

  ટ્રેકટર ચાલુ રાખી પાણી પીવા જવું પડ્યું ભારે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ઈટોના ભઠ્ઠા...

  કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી એ વર્ષ 2020 નો “ધ એવોર્ડ્સ એશિયા” જીત્યો

  કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયલ એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા...

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું મંગળવારે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, તેઓએ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

  યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું ગુજરાતના અમદાવાદમાં સ્વાગત બાદ હવે રાજદ્વારીનો વારો આવ્યો છે. તેમની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપતિનું ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (KIIT) દ્વારા વર્ચ્યુઅલ દીક્ષાંત સમારોહમાં 7,135 છાત્રોને ડિગ્રીથી કરાયા સન્માનિત

  દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 નવેમ્બર 2020ના દિવસે ભુવનેશ્વર સ્થિત કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી...
  video

  ભરૂચ શુક્લતીર્થ ગામે ટ્રેકટર નીચે કચડાઇ જતાં ડ્રાઇવરનું મોત

  ટ્રેકટર ચાલુ રાખી પાણી પીવા જવું પડ્યું ભારે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ઈટોના ભઠ્ઠા ઉપર ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર...

  કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી એ વર્ષ 2020 નો “ધ એવોર્ડ્સ એશિયા” જીત્યો

  કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયલ એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો 'ધ અવાર્ડ્સ એશિયા' જીત્યો...

  કોવિડ-19 : રાજ્યમાં આજે 1510 નવા કેસ નોધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર

  રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1510 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે....

  ડિજિટલ સ્ટ્રાઈક: કેન્દ્ર સરકારે વધુ 43 ચાઈનીઝ મોબાઈલ ઍપ્સ કરી બૅન, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

  ચીનની મોબાઇલ એપ્લિકેશન વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ હવે ભારત સરકારે (Government of India) હવે વધારે 43 મોબાઇલ એપ્લિકેશન બંધ કરવાની જાહેરાત કરી...

  More Articles Like This

  - Advertisement -