Connect Gujarat
ગુજરાત

દિવ: વાયુ વાવાઝોડાની અસર, જુઓ ડ્રોન કેમેરાથી દરિયાઈ વિસ્તારનો માહોલ

દિવ: વાયુ વાવાઝોડાની અસર, જુઓ ડ્રોન કેમેરાથી દરિયાઈ વિસ્તારનો માહોલ
X

આજે વહેલી સવારથી ગીર સોમનાથ પંથકમા વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. વાયુ વાવાઝોડુ ૧૨મી જુનના રોજ મધરાત થી માંડી ૧૩મીના વહેલી સવાર સુધીમા વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમા ત્રાટકે તેવી સંભવાના વર્તાઈ રહી છે.

ત્યારે આજે વહેલી સવારથી દિવમા ધોધમાર વરસાદ શરૂ થઈ ચુક્યો છે. ત્યારે કનેકટ ગુજરાતની ટીમ પહોંચી છે દીવના દરીયા કિનારે અને કરી રહી છે. ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ ત્યારે અમારા ડ્રોન કેમેરા મારફત જુઓ આ નજારો.

Next Story