Connect Gujarat

મનોરંજન  - Page 3

પુષ્પા-2નું નવું ટીઝર રિલીઝ, 1 મિનિટ 8 સેકન્ડનું ટીઝર તમારા રૂંવાડા ઉભા કરી દેશે !

8 April 2024 8:03 AM GMT
8 એપ્રિલનો દિવસ અલ્લૂ અર્જુન અને પુષ્પા 2ની આતુરતાથી રાહ જોતા લોકો માટે ખાસ બની ગયો છે.

રામાયણના શૂટિંગ વચ્ચે રણબીર કપૂર આલિયા સાથે આટલી મોંઘી કારમાં ફરવા નીકળ્યા, જાણો તેની કિંમત....

7 April 2024 12:46 PM GMT
પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ફેમસ રણબીર કપૂરને કારનો ખૂબ જ શોખ છે, આ વાત તેના કાર કલેક્શન પરથી સ્પષ્ટપણે જોવા મળે છે.

'રામાયણ'ના સેટ પરથી લારા દત્તા અને અરુણ ગોવિલની તસવીરો લીક, આ ખાસ પાત્રનો ચહેરો બહાર આવ્યો!

5 April 2024 10:35 AM GMT
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની રામાયણનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.

અભિનેત્રી સોનાક્ષી સિન્હા 'સન ઓફ સરદાર 2'માં અજય દેવગણ સાથે જોવા મળશે ?

4 April 2024 7:34 AM GMT
અભિનેતા સંપૂર્ણપણે નવી ટીમ સાથે સન ઓફ સરદાર 2 બનાવશે.

ફિલ્મ પુષ્પા પછી અલ્લુ અર્જુન અને સમંથા ફરી એકવાર સાથે આવી શકે છે, જોવા મળશે નવો અવતાર !

2 April 2024 12:13 PM GMT
આગામી ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

બોલિવૂડ અભિનેતા અજય દેવગનના જન્મદિવસ પર રિલીઝ થયું 'મેદાન'નું દમદાર ટ્રેલર

2 April 2024 8:29 AM GMT
ફિલ્મ 'મેદાન' ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે.

વિક્રાંત મેસીએ પુત્ર વરદાનના નામનું ટેટૂ કરાવ્યું, અભિનેતાએ ફોટો શેર કરીને બતાવી ઝલક....

31 March 2024 12:14 PM GMT
બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુર આ દિવસોમાં તેમના પિતૃત્વની યાત્રાનો આનંદ માણી રહ્યા છે.

હાર્દિક પંડ્યાના સમર્થનમાં આવ્યો સોનુ સૂદ? ક્રિકેટરોની ટીકા પર પોસ્ટ કરીને આપી પ્રતિક્રિયા..

30 March 2024 6:58 AM GMT
અભિનેતા સોનુ સૂદ ક્રિકેટરોના સમર્થનમાં બહાર આવ્યો છે અને ચાહકોને વિનંતી કરી છે કે તેઓ એવા ખેલાડીઓનું સન્માન કરે જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે.

સાઉથના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન

30 March 2024 4:54 AM GMT
સાઉથ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. તમિલ અભિનેતા ડેનિયલનું શુક્રવારે એટલે કે 29 માર્ચ રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં...

પુત્રી અરહાએ અલ્લુ અર્જુનના મીણના સ્ટેચ્યૂ સાથે 'પુષ્પા'નો પોઝ આપ્યો....

29 March 2024 6:32 AM GMT
અલ્લુ અર્જુનની મેડમ તુસાદ દુબઈમાં મીણની પ્રતિમા છે. જેનું અનાવરણ અભિનેતાએ પોતે કર્યું છે. પુષ્પા એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે

વોઇઝ ઓફ મુકેશ તરીકે જાણીતા ગાયક કમલેશ અવસથીનું નિધન

29 March 2024 4:35 AM GMT
ગુજરાત સહિત આખા દેશમાં મુકેશના અવાજ એટલે કે વૉઇસ ઑફ મુકેશ તરીકે જાણીતા સિંગર કમલેશ અવસ્થીનું 28 માર્ચે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું....