બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર અને અમૃતા અરોડા થયા કોરોના સંક્રમિત

બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂરને કોરોના થયો છે. તેની સાથે તેની નજીકની મિત્ર ગણાતી અમૃતા અરોડા પણ કોરોના પૉઝિટીવ થઇ છે. તાજેતરમાં જ કરિના અને અમૃતા બન્ને અભિનેત્રીઓ પોતાના દોસ્તોની સાથે કોરોના નિયમોનુ ઉલ્લંઘન કરતા કેટલીય પાર્ટીઓ એટેન્ડ કરતી દેખાઇ હતી. આ ખબર આવતાની સાથે જ બૉલીવુડમાં હલચલ મચી ગઇ છે. મુંબઇ બીએમસીએ કરિના કપૂર અને અમૃતા અરોડાના સંપર્કમાં આવનારા લોકોનો RTPCT ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. બીએમસી હવે તે તમામ લોકોને ટ્રેક કરવાની કોશિશ કરી રહી છે જે થોડાક દિવસો પહેલા પાર્ટીમાં તેમની સાથે હતા, કે પછી કોઇને કોઇ રીતે તેમના સંપર્કમાં આવ્યા હતા.
મહત્વનું છે કે, થોડાક દિવસો પહેલા કરિના કપૂર પોતાની ગર્લ ગેન્ગ સાથે પણ પાર્ટી કરતા દેખાઇ હતી. આ પાર્ટીમાં તેની સાથે તની બહેન કરિશ્મા કપૂર, મલાઇકા અરોડા પણ સામેલ થઇ હતી. આ પાર્ટી અનિલ કપૂરની દીકરી રિયા કપૂરના ઘરે રાખવામાં આવી હતી, જ્યાં બધાએ મળીને ખુબ ધમાલ મસ્તી કરી હતી.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
વડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTજુનાગઢ : 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો...
17 Aug 2022 12:31 PM GMTભરૂચ: નેત્રંગની મધુમતી ખાડીમાં બાઇક સવાર યુવાન તણાયો, મોડી રાતે મળી...
17 Aug 2022 12:31 PM GMTભરૂચ : નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં ઝઘડીયા નજીક નદી કાંઠાના...
17 Aug 2022 11:32 AM GMTડાંગ : ગુજરાતના ચેરાપુંજીમાં મેઘ મલ્હાર, પ્રકૃતિ સોળે કળાએ ખિલતા...
17 Aug 2022 11:23 AM GMT