Connect Gujarat
મનોરંજન 

આઈફાના ગ્રીન કાર્પેટ પર જોવા મળી બોલીવુડ ઈન્ડસ્ટ્રી..!,જુઓ એક ઝલક

આઈફા 2022નું આયોજન અબુ ધાબીના યશ આઈલેન્ડમાં થઈ રહ્યું છે.હવે ગ્રીન કાર્પેટ પર કલાકારોનું સરઘસ શરૂ થઈ ગયું હતું.

આઈફાના ગ્રીન કાર્પેટ પર જોવા મળી બોલીવુડ ઈન્ડસ્ટ્રી..!,જુઓ એક ઝલક
X

આઈફા 2022નું આયોજન અબુ ધાબીના યશ આઈલેન્ડમાં થઈ રહ્યું છે.હવે ગ્રીન કાર્પેટ પર કલાકારોનું સરઘસ શરૂ થઈ ગયું હતું॰ ફિલ્મ જગતના સૌથી મોટા એવોર્ડ ફંક્શનમાંનું એક, ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA) શરૂ થઈ ગયું છે. યાસ આઇલેન્ડ, અબુ ધાબી ખાતે ત્રણ દિવસીય (2-4 જૂન) ઇવેન્ટમાં તમામ બોલિવૂડ સ્ટાર્સ ભાગ લઇ રહ્યા છે.

ગત રોજ આઈફા રોક્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે એટલે કે 4 જૂને મુખ્ય ઈવેન્ટ યોજાશે, જેમાં સલમાન ખાન હોસ્ટ કરતો જોવા મળશે. સલમાન ખાને IIFAના મંચ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ પણ ઉત્સાહિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ વખતે આઈફા એવોર્ડની મુખ્ય ઈવેન્ટમાં શાહિદ કપૂર, સારા અલી ખાન, ટાઈગર શ્રોફ, કાર્તિક આર્યન સહિત ઘણા સ્ટાર્સ પરફોર્મ કરશે. તે જ સમયે, અનન્યા પાંડે પણ પહેલીવાર આઈફાના સ્ટેજ પર પરફોર્મ કરતી જોવા મળશે. સ્ટાર્સથી શણગારેલી આ સાંજની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Next Story