Connect Gujarat
મનોરંજન 

બેંગલુરુ પોલીસે ડ્રગ્સ લેવાના આરોપમાં શ્રદ્ધા કપૂરના ભાઈની કરી અટકાયત

અભિનેત્રીના ભાઈને પોલીસે બેંગ્લોરથી કસ્ટડીમાં લીધો છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે

બેંગલુરુ પોલીસે ડ્રગ્સ લેવાના આરોપમાં શ્રદ્ધા કપૂરના ભાઈની કરી અટકાયત
X

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીના ભાઈને પોલીસે બેંગ્લોરથી કસ્ટડીમાં લીધો છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડા પાડ્યા બાદ તેઓને પોતાની કસ્ટડીમાં લીધા હતા.

Next Story