• દુનિયા
 • સ્પોર્ટ્સ
વધુ

  વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું 95 વર્ષની વયે નિધન

  Must Read

  14 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. વેપાર ને...

  જંબુસર પંથકના ખેતરો પાણીગ્રસ્ત થતાં ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

  જંબુસર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે પંથકના ખેડૂતોમાં ઊભો પાક...

  ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 75 હજારને પાર, આજે વધુ 1092 કેસ નોધાયા

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1092 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે....

  વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું 95 વર્ષની વયે નિધન થયું છે. એવર્ટન વીક્સને વિન્ડિઝમાં સ્પોર્ટ્સના ફાઉન્ડિંગ ફાધર તરીકે ઓળખાય છે. એવર્ટન વીક્સના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર જોવા મળી રહી છે. એવર્ટન વીક્સે અંદાજે 10 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી.

  એવર્ટન વીક્સે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 1948થી કરી હતી. 1958માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીના અંત સુધીમાં તેણે 48 ટેસ્ટ મેચમાં 58.61ની શાનદાર સરેરાશ સાથે 4455 રન બનાવ્યા. ટેસ્ટમાં વીક્સેનો હાઈએસ્ટ સ્કોર 207 રન છે અને તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ 15 સેન્ચુરી ફટકારી છે. એટલું જ નહીં વીક્સના નામે પાંચ સેન્ચેરુ કરવાનો રેકોર્ડ પણ નોંધાયેલ છે.

  વિન્ડિઝ ક્રિકેટે ટ્વીટ કરીને કહ્યું કે, “અમે અમારો સૌથી મોટો આઇડલ ગુમાવ્યો છે. એક લેજેન્ડ, અમારો હીરો, એવર્ટન વીક્સ ચાલ્યા ગયા. વીક્સની આત્માને શાંતિ મળે.”વીક્સના નિધન પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણે પણ દુખ વ્યક્ત કર્યું છે. લક્ષ્મણે લખ્યું, “વેસ્ડ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના લેજેન્ડ ચાલ્યા ગયા. સર એવર્ટન વીક્સ. તે ક્રિકેટ રમત માટે એક ગિફ્ટની જેમ હતા. ”

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  14 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. વેપાર ને...
  video

  જંબુસર પંથકના ખેતરો પાણીગ્રસ્ત થતાં ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

  જંબુસર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે પંથકના ખેડૂતોમાં ઊભો પાક નિષ્ફળ જવાની દેહશત ફેલાઈ છે.

  ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 75 હજારને પાર, આજે વધુ 1092 કેસ નોધાયા

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1092 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18 દર્દીઓના મોત...
  video

  અમદાવાદ : NRI ટ્રસ્ટી અને સાધ્વી સહીત 4 લોકોની કરપીણ હત્યાનો મામલો, ATSના હાથે ઈનામી આરોપી દિલ્હીથી ઝડપાયો

  વર્ષ 2004 મહેસાણા જીલ્લાના કડી તાલુકાનાં ઉટવા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાના મંદિરની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરના ટ્રસ્ટી અને સાધ્વી સહિત...

  વલસાડ : 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ

  વલસાડ 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા” અંર્તગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે તાલુકાના જુદા-જુદા ગામોમાં...

  More Articles Like This

  - Advertisement -