• લાઇફસ્ટાઇલ
વધુ

  વ્રત કે ઉપવાસમાં ખાય શકાય એવી નવી ફરાળી દાબેલી, ટેસ્ટી અને ચટાકેદાર ફરાળી દાબેલી બનાવાની રીત જાણો

  Must Read

  ભરૂચ : કોવીડ હોસ્પિટલોમાં 30 ટકા બેડ હાલ ખાલી, સ્થિતિની સમીક્ષા કરતું તંત્ર

  કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો રાજયમાં ત્રીજા સ્થાને આવી ગયો છે ત્યારે તંત્રની પણ દોડધામ...

  સાબરકાંઠા: હિમંતનગરના સમશાનગૃહમાં અંતિમ સંસ્કાર બન્યા સરળ

  કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગરના સ્મશાનગૃહમાં એક હજારથી વધારે પૂળાની સહાય કરવામાં આવી છે.

  ભરૂચ: સિવિલ હોસ્પિટલ પ્રવેશતાની સાથે જાણી શકાશે ક્યાં કેટલા બેડ ખાલી છે, જુઓ શું કરાઇ નવી વ્યવસ્થા

  ભરૂચ સિવિલમાં ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં કેટલા બેડની સુવિધા અને કેટલી જગ્યા ખાલી છે તે અંગે માહિતી...

  ફરાળી દાબેલી બનાવવા માટેની સામગ્રી :-

  • 1 કપ સામો (મોરયો )
  • 1/4 કપ કાચા સાબુદાણા
  • 1 કપ દહી
  • 1 ચમચી ફરાળી નમક
  • 1 ચમચી તેલ
  • 1 નાનું પેકેટ ઇનો 1/4 (ખાવાનો સોડા )
  • ૨ ચમચી ઘી
  • ૮-૧૦ નંગ મીઠો લીમડો
  • ૧ ચમચી જીરું
  • ૧ ટેબલ સ્પૂન મરચું-આદું (પેસ્ટ)
  • કિસમિસ-કાજુ ના ટુકડા
  • ૨ નંગ બાફેલા બટેટા
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • કોથમરી
  • ચાટ મસાલા (સ્વાદ મુજબ)
  • દાડમના દાણા
  • ખારી સીંગ
  • નાળિયરનું છીણ
  • ગ્રીન ચટણી

  ફરાળી દાબેલી બનાવવા માટેની રીત :-

  સૌ પ્રથમ દાબેલી બનાવવા માટે પહેલા ફરાળી પાઉં બનાવશુ. તેના માટે ૧ કપ સામો (મોરયો) અને ૧/૪ કપ કાચા સાબુદાણા મિક્સ કરી મિક્સરમાં પીસી લેશુ. આ મિશ્રણથી ૬ પાઉં બનાવી સકે છે. હવે પાઉડરને ૧ બાઉલમાં લય લેશુ અને તેમ ૧કપ જેટલું દહી અને ૧ કપ પાણી ઉમેરી અને તેને સારી રીતે આ મિશ્રણને મિક્સ કરી લેશુ. મિક્સ થઈ ગયા પછી તેમાં ફરળી મીઠું સ્વાદ પ્રમાણે અને ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરશુ.

  તેલ ઉમેરવાથી એમાં સાઇનિંગ આવે છે અને હવે અને ફરીથી બરાબર મિક્સ કર્યા પછી તેમ ઈનો (ખાવાનો સોડા) ને ૧/4 ટી સ્પૂન કરતાં થોડું વધારે ઉમેરવું અને મિક્સ કરવું અને હવે ફરાળી પાઉંને બનાવવા મારે ૩ સ્ટીલના વાટકા લઈ તેમાં તેલ લગાવી લેવુ તેમાં થોડી માત્રામાં બેટર નાખવું. ત્યાર પછી ૧ પેનમાં ગરમ પાણી મૂકી ને તેમ ૩ સ્ટીલના વાટકા મૂકી ને ઢાંકણ બંધ કરી દેવુ ૫ મિનિટ સુધી થોડા મીડિયમ ગેસના તાપ પર રાખવું ૫ મિનિટ પછી જોય લેવુ બફાય ગયા પછી તેને બહાર કાઢી થોડું ઠંડુ પાડવા દેવું એન હવે ફરાળી દાબેલી માટેનો મસાલો તૈયાર કરશું તો એના માટે ૧ પેનમાં ૨ ટેબલ સ્પૂન ઘી ગરમ કરશું .

  તેમાં ૮-૧૦ નંગ મીઠો લીમડો,૧ ચમચી જીરું, ૧ ટેબલ સ્પૂન મરચું-આદું (પેસ્ટ),કિસમિસ-કાજુ ના ટુકડા આ બધા મસાલાને સાતળી નાખવા અને એમા ૨ નંગ બાફેલા બટેટાને છુંદો કરી અને સ્વાદ પ્રમાણે નમક, ચાટ મસાલો,૧ ટેબલ સ્પૂન ખાંડ, લીંબુનો રસ અને સમારેલી કોથમરી, દાડમના દાણા ઉમેરી અને બરાબર મિક્સ કરી લેશુ જેથી તે એકદમ સ્વાડિસ્ટ લાગે હવે તેને ૧ બાઉલમાં લઇ બ્રેડમાં વચ્ચે રાખી સકાય આ રીતે પ્રેશ કારશુ બાઉલમાં તેમાં ખારી સીંગ, નાળિયરનું છીણ નાખશુ અને ગ્રીન ચટણી તૈયાર કરી લેશું અને હવે તે પાઉંને વાટકા માંથી કાઢી લેશું અને હવે તે પાઉંને વચ્ચેથી ૨ એક સરખા ભાગમાં કટ કરી લેશું. તેના ૨ ભાગ થયા પછી બન્ને ભાગમાં તૈયાર કરેલ ગ્રીન ચટણી લગાવશું અને પાછું બટેટા નો માવો તૈયાર કરીઓ તે પાઉંના ૧ ભાગમાં રાખશુ અને બીજો ભાગ તેના પર મૂકી દેશુ હવે ફરી ૧ પેનમાં થોડું ઘી લઇ અને તૈયાર દાબેલીને ૩ થી ૪ મિનિટ બન્ને તરફ સેકી લઈશું સેકાય ગયા પછી તેના પર ખારી સીંગ અથવા ફરાળી ચેવડો પણ પાઉંની ઉપર રાખી સકો છો આ રીતે તૈયાર છે ફરાળી દાબેલી.

  તો વાંચતા રહો આવી જ ફરાળી અવનવી વાનગીઓ કનેક્ટ ગુજરાત પર.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  ભરૂચ : કોવીડ હોસ્પિટલોમાં 30 ટકા બેડ હાલ ખાલી, સ્થિતિની સમીક્ષા કરતું તંત્ર

  કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો રાજયમાં ત્રીજા સ્થાને આવી ગયો છે ત્યારે તંત્રની પણ દોડધામ...
  video

  સાબરકાંઠા: હિમંતનગરના સમશાનગૃહમાં અંતિમ સંસ્કાર બન્યા સરળ

  કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગરના સ્મશાનગૃહમાં એક હજારથી વધારે પૂળાની સહાય કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં...
  video

  ભરૂચ: સિવિલ હોસ્પિટલ પ્રવેશતાની સાથે જાણી શકાશે ક્યાં કેટલા બેડ ખાલી છે, જુઓ શું કરાઇ નવી વ્યવસ્થા

  ભરૂચ સિવિલમાં ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં કેટલા બેડની સુવિધા અને કેટલી જગ્યા ખાલી છે તે અંગે માહિતી દર્શાવતુ ડિસ્પ્લે મોનીટર સ્ક્રીન લાઈવ...
  video

  ભરૂચ : સાથે જીવી તો જાણ્યું પણ સાથે મરવાનું પણ થયું નસીબ, જુઓ પતિ -પત્નીના પ્રેમની કરૂણ કહાણી

  ભરૂચનું કોવીડ સ્મશાનગૃહમાં સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવેલાં ડાઘુઓ પણ રડી પડયાં જયારે પતિ અને પત્નીને આજુબાજુની ચિતામાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો...અગ્નિની...
  video

  નર્મદા: કોરોનાના વધતાં સંક્રમણને પગલે બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી

  નર્મદા જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પગલે વહીવટી તંત્ર દ્વારા બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે. નર્મદા...

  More Articles Like This

  - Advertisement -