ભરૂચની રંગીન હોટલમાં ચાલી રહ્યો છે બે દિવસિય ફેસન મંત્રા એક્ઝિબિશન
ફેશન મંત્રા દ્વારા ભરૂચ-અંકલેશ્વરની મહિલાઓને વેડ્ડિંગ અને લાઈ સ્ટાઈલ ડિઝાઈનની વેરાઈટી એક જ છત નીચે મળી રહે તેવા હેતુ સાથે એક્ઝિબિશનનું આયોજન કવામાં આવે છે. હાલમાં જન્માષ્ટમી સ્પેશિયલ એક્ઝિબિશન ભરૂચ અને અંકલેશ્વરમાં યોજાઈ રહ્યું છે.
આજરોજ તારીખ 13 ઓગષ્ટથી શરૂ થયેલું ફેશન મંત્રા એક્જિબિશન આવતી કાલ સાંજ સુધી ભરૂચની રંગ ઈન હોટલ ખાતે ખુલ્લું રહેશે. ત્યાર બાદ અંકલેશ્વરની મહિલાઓ માટે વાલિયા રોડ ઉપર આવેલી શાલીમર હોટલ ખાતે આગામી 15 અને 16 ઓગષ્ટનાં રોજ યોજાવાનું છે. આયોજકોનું કહેવું છે કે, દેશભરમાંથી વિવિધ વેરપાયટીનાં ડિઝાઈનરો દ્વારા ડિઝાઈન કરેલાં કલેક્શન અમારી પાસે ઉપલબ્ધ છે. એક જ જગ્યાએ મહિલાઓને દેશનાં વિવિધ પ્રાંતની ડિઝાઈન મળી રહે છે. અને ભરૂચ – અંકલેશ્વરની જનતાએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.
