Connect Gujarat

ફેશન - Page 3

શું શિયાળા દરમિયાન તમારા વાળની ચમક ઓછી થઈ ગઈ છે ? તો અપનાવો આ ખાસ ઉપાયો

22 Jan 2024 8:48 AM GMT
શિયાળા દરમિયાન ચામડીની સાથે સાથે વાળને લગતી સમસ્યાઓ પણ થાય છે, તેમાય ચમકદાર અને મજબૂત વાળ દરેકને ગમતા હોય છે.

લક્ઝરી ફેશન બ્રાન્ડ લૂઈસ વીટનની સેન્ડવિચ બેગ લૉન્ચ થતાં જ ટ્રેન્ડ થયું, કિંમત સાંભળીને તમે પણ દંગ રહી જશો!

16 Jan 2024 11:45 AM GMT
ફેશનમાં લક્ઝરી વસ્તુઓનું પોતાનું આગવું સ્થાન છે. આ બનાવતી કંપનીઓ ઘણીવાર માર્કેટમાં નવા આઈડિયા લાવે છે. જેને સેલેબ્સ પસંદ કરે છે

ટિપ્સ : જ્યારે ડીપ નેક ડ્રેસ પહેરો ત્યારે શરીરના આ ભાગ પર કરો મેકઅપ..!

15 Jan 2024 9:06 AM GMT
પાર્ટીની તૈયારી કરતી વખતે, આપણું સંપૂર્ણ ધ્યાન ચહેરાને ચમકાવવા પર હોય છે, પરંતુ ડ્રેસ અનુસાર, આપણે બાકીના શરીરના મેકઅપ પર પણ ધ્યાન આપવું જોઈએ.

જાણો, કઈ સ્કિન ટાઇપ માટે બેસ્ટ છે આ ફેસ માસ્ક, ચહેરાની ચમકમાં કરે છે વધારો...

13 Jan 2024 7:06 AM GMT
શિયાળાની ઋતુમાં ખાસ કરીને ચહેરા પરની ચામડી શુષ્ક થઈ જાય છે ત્યારે ઘણા અવનવા ઉપાયો અપનાવતા હોઈએ છીએ

શિયાળામાં મેકઅપ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, તમારો ચહેરો ડ્રાય દેખાશે નહીં.

12 Jan 2024 9:58 AM GMT
શિયાળામાં ઠંડીના કારણે શુષ્કતા ટાળવા માટે, ત્વચાને યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શું તમે સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો તેને દૂર કરવા માંગો છો, તો આ રીતે કરો તેનો ઉપાય

11 Jan 2024 10:50 AM GMT
સફેદ વાળની સમસ્યા હવે માત્ર વધતી જતી ઉંમરની નિશાની નથી રહી, પરંતુ હવે આ સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ દેખાવા લાગી છે.

જો તમે સુંદર અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગતા હોવ તો, આ આયુર્વેદિક ફેસપેક ઘરે જ બનાવો

6 Jan 2024 9:37 AM GMT
આપણે આપણા ચહેરાને નિખારવા માટે કેટલા પૈસા ખર્ચી નાખતા હોઈએ છીએ, આપણે ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ.

જો તમે પણ જીવનશૈલીમા આ આદતોથી બચશો તો, તમારી ઉંમરનો અંદાજો નહીં લગાવી શકે કોઈ

6 Jan 2024 5:23 AM GMT
જ્યારે કોઈ તમારી વાસ્તવિક ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી ત્યારે એક અલગ પ્રકારની સિદ્ધિની અનુભૂતિ થાય છે.

મુલતાની માટી માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ છે ત્વચા માટે વરદાન, આ રીતે ઉપયોગ કરો..!

5 Jan 2024 10:50 AM GMT
ગ્લોઈંગ સ્કિન કોને નથી જોઈતી? ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે જેટલી શિયાળામાં હોય છે.

આંખમાં સોજા અને ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઉપાય...!

4 Jan 2024 11:59 AM GMT
આંખોની નીચે ડાર્ક સર્કલ અને સોજા માટે માત્ર ઊંઘની કમી જ જવાબદાર નથી, પરંતુ ફોન અને લેપટોપના સતત ઉપયોગની સાથે શરીરમાં પોષણનો અભાવ પણ સામેલ છે.

ફેશિયલ વગર પણ તમે આ ઘરેલું ઉપયોથી પણ ચહેરાની ચમક વધારી શકો છો, વાંચો

3 Jan 2024 11:43 AM GMT
ચહેરાને શરીરનો સૌથી મહત્વનો ભાગ માનીને આપણું સંપૂર્ણ ધ્યાન તેને ચમકાવવા અને ચહેરાની સુંદરતા પાછળ ઘણો ખર્ચ કરતા હોઈએ છીએ,

શું તમે પણ ખરતા વાળથી પરેશાન છો, તો અપનાવો આ સરળ ઘરેલુ ઉપાયો

2 Jan 2024 12:57 PM GMT
વાળ ખરવાની સમસ્યાને ઓછી કરવામાં કેટલાક ઘરેલું ઉપાયો તમારી મદદ કરી શકે છે