• દેશ
વધુ

  જાણો 15 જાન્યુયારીએ જ કેમ ઉજવવામાં આવે છે આર્મી ડે !

  Must Read

  સુરત : વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલ શો-રૂમમાંથી રૂ. 42 લાખના માલમત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

  સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે જ રિલાયન્સ શો-રૂમમાંથી રૂપિયા 42 લાખના માલમત્તાની ચોરી થઈ હોવાની...

  ભરૂચ : બળાત્કારની ઘટનાના આરોપીઓને કડક સજાની માંગ સાથે અલ્પસંખ્યકો દ્વારા આવેદન અપાયું

  ભરૂચ જિલ્લા કલેક્ટરને કોડીનારમાં થયેલ ગેંગરેપના આરોપીઓને સખત સજાની માંગ સાથે શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને...

  બિહાર: પ્રથમ ચરણ માટે આજે નેતાઓના પ્રચારનો અંતિમ દિવસ, 28 તારીખે મતદારો કરશે ફેંસલો

  બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. 71 વિધાનસભા બેઠકો માટે પ્રથમ...

  15 જાન્યુઆરીના દિવસે ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને લોકો સમક્ષ મૂકવામાં આવે છે. આ દિવસની શરૂઆત આઝદી પછી 1949માં થઇ હતી અને ત્યારથી જ 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે.15 જાન્યઆરીએ આર્મી ડેની શરૂઆત ફીલ્ડ માર્શલ કોડંડેરા મડપ્પા કરિઅપ્પાને ભારતીય સેનાની કમાન સોંપીને કરવામાં આવી હતી.આ જ દિવસે કે.એમ.કરિયપ્પા સેનાના પ્રથમ ચીફ બન્યા હતા.

  દેશમાં હાલત બોર્ડર પર લડાઇના હોય કે પછી અંદરખાને મુસીબત, આપણી ઇન્ડિયન આર્મી હંમેશા સુરક્ષાની ગેરંટી આપે છે. 15 જાન્યુઆરીએ ઇન્ડિયન આર્મી પોતાનો 71મો જન્મદિવસ મનાવશે. આ વખતની પરેડની સૌથી ખાસ વાત એ છે કે એક મહિલા ઓફિસર 144 જવાનોને લીડ કરશે.

  15 જાન્યુઆરી 1949માં ફીલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાએ જનરલ ફ્રાંસિસ બુચરથી ભારતીય સેનાની કમાન લીધી હતી. તે ભારતીય સેનાના પહેલા કમાન્ડર એન્ડ ચીફ બન્યા હતા. દર વર્ષે આર્મી ડે પર જવાનોના દસ્તા સહિત અલગ અલગ રેજિમેન્ટની પરેડ કરાવમાં આવે છે. અને ફ્લોટ્સ દૂર કરાવમાં આવે છે.

  ઇન્ડિયન આર્મીની રચના વર્ષ 1776માં ઇસ્ટ ઇંડિયા કંપનીએ કોલક્તામાં કરી હતી. આજે સમગ્ર દેશમાં ઇંડિયન આર્મીના 53 કેંટોનમેંટ અને નવ આર્મી બેઝ છે. ભારતીય મિલેટ્રી એન્જિનીયરીંગ સર્વિસીસ ભારતમાં સૌથી મોટી નિર્માતા કંપની છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  સુરત : વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલ શો-રૂમમાંથી રૂ. 42 લાખના માલમત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

  સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે જ રિલાયન્સ શો-રૂમમાંથી રૂપિયા 42 લાખના માલમત્તાની ચોરી થઈ હોવાની...
  video

  ભરૂચ : બળાત્કારની ઘટનાના આરોપીઓને કડક સજાની માંગ સાથે અલ્પસંખ્યકો દ્વારા આવેદન અપાયું

  ભરૂચ જિલ્લા કલેક્ટરને કોડીનારમાં થયેલ ગેંગરેપના આરોપીઓને સખત સજાની માંગ સાથે શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું....
  video

  બિહાર: પ્રથમ ચરણ માટે આજે નેતાઓના પ્રચારનો અંતિમ દિવસ, 28 તારીખે મતદારો કરશે ફેંસલો

  બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. 71 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે થવાનું...
  video

  ભરૂચ : રામપરા ગામે પ્રેમીએ કરી પ્રેમીકાની હત્યા, જાણો શું હતું પ્રેમ સંબંધના “કરૂણ” અંજામનું કારણ..!

  ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રામપરા ગામે પ્રેમીએ પોતાની પ્રેમિકા પર શંકા રાખી ઝઘડો કર્યો હતો. જેમાં પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ પ્રેમિકાને 3 સંતાનોની...
  video

  જુનાગઢ : આસમાનને આંબતા ગિરનાર પર્વતની જેમ રોપ-વેની ટિકિટના ભાવ પણ આસમાને, જુઓ પછી ધારાસભ્યએ શું કર્યું..!

  જુનાગઢ જીલ્લામાં ગિરનાર રોપ-વેની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે રોપ-વેના દરમાં ઘટાડો કરવા માટે જુનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી...

  More Articles Like This

  - Advertisement -