Connect Gujarat
દુનિયા

ફ્લાય દુબઈ નું વિમાન ક્રેશ થતા 61 લોકોના મોત નીપજ્યા.

ફ્લાય દુબઈ નું વિમાન ક્રેશ થતા 61 લોકોના મોત નીપજ્યા.
X

દુબઈ થી ફ્લાય દુબઈ ની એરલાઈન્સ FZ 981પ્લેન દક્ષિણ રશિયા ના શહેર રોસ્તોવ-ઓન-ડોન ખાતે જઈ રહ્યું હતું.જે પ્લેન લેન્ડીંગ કરતી વેળાએ ક્રેશ થઇ ગયું હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે.પ્લેન માં 55 પેસેન્જર્સ અને 6 ક્રુ મેમ્બર્સ હતા.તમામ ના આ ગોઝારી ઘટનામાં કરુણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.રોસ્તોવ-ઓન-ડોન ખાતે જયારે પ્લેન લેન્ડીંગ કરી રહ્યું હતું ત્યારે ખરાબ હવામાન ના કારણે દુર્ઘટના સર્જાય હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story