• સ્પોર્ટ્સ
વધુ

    જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખે સતત આઠમી વાર હોમ લીગનું ટાઈટલ જીત્યું.

    Must Read

    કાશ્મીરમાં ભાજપના ત્રણ નેતાઓને ગોળીઓ ધરબી દેતા આંતકવાદીઓ

    જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે...

    ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 987 નવા કેસ નોધાયા,1083 દર્દીઑ થયા સાજા

    ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 987 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 4 દર્દીઑના...

    કચ્છ : રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે સર્જાયો અકસ્માત,3 ના મોત

    કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગઅકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ...

    જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખે સતત આઠમી વાર હોમ લીગનું ટાઈટલ જીત્યું. બાયર્ન મ્યૂનિખે બુંદેસલીગામાં વેર્ડર બ્રેમેનને 1-0થી હરાવ્યું. રૉબર્ટ લેાનડોસ્કીએ 43મી મિનિટે ગોલ કર્યો. તેના લીગની સિઝનમાં 31 ગોલ થઈ ગયા છે.

     બાયર્નની લીગમાં 2 મેચ બાકી છે. ટીમ પહેલા જ ચેમ્પિયન બની હતી. જીત્યા બાદ ખેલાડીઓએ 42 હજારની ક્ષમતાવાળા ખાલી સ્ટેડિયમમાં ઉજવણી કરી હતી.

    જર્મનીમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ શરૂ થઈ ચૂકી છે. પરંતુ ફેન્સની એન્ટ્રી પર પ્રતિબંધ છે. આ બાયર્નની સિઝનમાં સતત 11મી જીત છે. તેના 32 મેચમાં 76 પોઈન્ટ છે. તે બીજા નંબરે રહેલી બોરુસિયા ડૉર્ટમંડ (66)થી 10 પોઈન્ટ આગળ છે.

    બાયર્ન બીજી ટીમ બની જેણે યુરોપની કોઈ પણ ટોપ-5 લીગમાં સતત 8 ટાઈટલ જીત્યા હોય. આ અગાઉ યુવેન્ટ્સે ઈટાલિયન લીગ સીરી-એમાં આમ કર્યું હતું.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    કાશ્મીરમાં ભાજપના ત્રણ નેતાઓને ગોળીઓ ધરબી દેતા આંતકવાદીઓ

    જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે...

    ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 987 નવા કેસ નોધાયા,1083 દર્દીઑ થયા સાજા

    ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 987 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 4 દર્દીઑના મોત થયા છે. જ્યારે 1083...

    કચ્છ : રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે સર્જાયો અકસ્માત,3 ના મોત

    કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગઅકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા...
    video

    અરવલ્લી : ગણિતના પાઠ ઢીંગલી ભણાવશે, મોડાસાના શિક્ષકો દ્વારા ગણિત શીખવવા ઢીંગલી બનાવાઇ

    અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટીંટોઇ ક્લસ્ટરના શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળાના પટાંગણમાં ગણિત શિખવતી 5 ફૂટ લાંબી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે.
    video

    અંકલેશ્વર : પોલીસ વિભાગમાં મૃત્યુ પામનાર પોલીસકર્મીના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળ એકત્ર કરાયું

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સ્થાનિક પોલીસકર્મીઓએ વિવિધ સ્થળે પોલીસ શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ ફ્લેગનું વિતરણ કરી તેમાથી મળેલ રકમનું ભંડોળ એકત્ર...

    More Articles Like This

    - Advertisement -