Connect Gujarat
Featured

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોનાથી થયા સંક્રમિત

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોનાથી થયા સંક્રમિત
X

હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

https://twitter.com/DrPramodPSawant/status/1301025926059188226

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું છે. કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. કોઇ લક્ષણો નથી જોવા મડી રહ્યા પરંતુ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેથી હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. હું મારા તમામ કામ ઘરેથી કરતો રહીશ. જે લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેમને મારી સલાહ છે કે તેઓ પણ જરૂરી સુરક્ષા વર્તે.'

Next Story