Connect Gujarat
Featured

રાજ્યમાં કોરોનાના 3 નવા કેસ, કુલ 38 કેસ પોઝિટિવ

રાજ્યમાં કોરોનાના 3 નવા કેસ, કુલ 38 કેસ પોઝિટિવ
X

ગુજરાતના અમદાવાદમાં 14, સુરતમાં 7, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 તેમજ રાજકોટ અને કચ્છમાં 3-1 કેસ નોંધાયા છે. કુલ 38 કેસો પૈકી 1નું મોત થયું હોવાથી હવે પોઝિટિવ કેસોની સંખ્યા 37 થઈ છે. આ તમામને કોરોના ચેપગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.

Next Story