Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

ભાજપે વધુ 3 મુરતિયાઓના નામ જાહેર કર્યા: જુઓ કોને કોને મળી ટિકિટ

17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે ભાજપે પણ વધુ 3 ઉમેદવારોની 5 યાદી જાહેર કરી છે

ભાજપે વધુ 3 મુરતિયાઓના નામ જાહેર કર્યા: જુઓ કોને કોને મળી ટિકિટ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે ભાજપે પણ વધુ 3 ઉમેદવારોની 5 યાદી જાહેર કરી છે જેમાં માણસાથી જ્યંતીભાઈ પટેલ, ખેરાલુથી સરદાર ચૌધરી અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટીકિટ આપી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો.

ભાજપે જાહેર કરેલ 3 ઉમેદવારોના નામ:-




Next Story