Connect Gujarat
Featured

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 કલાકમાં સરેરાશ 16 ટકા મતદાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 કલાકમાં સરેરાશ 16 ટકા મતદાન
X

"સત્તાનો સંગ્રામ" બીજા ચરણનું મતદાન જુઓ દિવસભર LIVE

પ્રથમ 4 કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 16 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે.

પ્રથમ 4 કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 16 ટકા મતદાન નોંધાયું છે.

Next Story