Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાવાયરસના 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાવાયરસના 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાવાયરસના 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાવાયરસના 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 08, વડોદરા શહેરમાં 04, ગાંધીનગર શહેરમાં 02, ભાવનગર શહેરમાં 01 નવો કેસ નોંધાયો છે. આમ રાજ્યના 04 નવા કેસ સિવાય રાજ્યના એક પણ જિલ્લામાં કોરાનાનો નવો કેસ નોંધાયો નથી.

રાજ્ય આજે 21 દર્દી સાજા થયા છે. આ પૈકીના 10 ગાંધીનગર મહાનગરમાં 6 અમદાવાદ શહેરમાં, 3 વડોદરા શહેરમાં અને જામનગર શહેર તેમજ કચ્છ જિલ્લામાં એક એક દર્દી મળી અને 21 દર્દી સરકારી ચોપડે આજે સાજા થયા છે.

રાજ્યમાં હવે 120 એક્ટિવ કેસ છે, કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. કુલ 1200 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13,095 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10942 મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 6745 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,77,19, 157 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Next Story
Share it