Connect Gujarat

ગુજરાત - Page 3

કચ્છ : ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરવતા નખત્રાણામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભા યોજી...

22 April 2024 12:29 PM GMT
આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના મઢ પહોંચ્યા હતા

ભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે કાંટાની ટક્કર

22 April 2024 11:26 AM GMT
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.

વડોદરા : વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચી, કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું

22 April 2024 11:21 AM GMT
લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાને...

અંકલેશ્વર: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજીત GCL-4 ક્રિકેટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી, ફલાવર ઇલેવનનો વિજય

22 April 2024 11:19 AM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જી.સી.એલ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો.

સુરતે ભાજપને આપી પહેલા કમળની ભેટ ! ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર

22 April 2024 10:29 AM GMT
છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર...

ભરૂચ: અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક કારનું ટાયર ફાટતા અકસ્માત, બાઈક અને રીક્ષાને મારી ટક્કર

22 April 2024 9:55 AM GMT
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર : મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી સહિત ચોરીના મોબાઇલ લેનાર 2 ઇસમોને ભરૂચ LCBએ ઝડપી પાડ્યા

22 April 2024 8:49 AM GMT
પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અન્ય ચોરીના 3 મોબાઇલ સાથે તથા ચોરીના મોબાઇલ વેચાણ-લેનાર 2 ઇસમોને 8 નંગ મોબાઈલ જેની...

અંકલેશ્વર : શરીરને શીતળતા પ્રદાન કરતી તાડફળી બની જૂના દીવા ગામના આદિવાસી પરિવારોની આજીવિકા…

22 April 2024 8:12 AM GMT
ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં તાડના વિપુલ પ્રમાણમાં વૃક્ષો છે. આ ઝાડ ઉનાળામાં તાડફળી (ગલેલી)નું મીઠું ફળ આપે છે.

અંકલેશ્વર : ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃતી રેલી યોજી, મતદારો જોગ કંકોત્રી લખી મતદાન કરવા અપીલ કરી

22 April 2024 7:40 AM GMT
આમ તો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે.

ભરૂચ : એમીટી શાળા પરિસરમાં કોબ્રા સાંપ નીકળતા દોડધામ, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસક્યું...

22 April 2024 7:19 AM GMT
એમીટી શાળાના પરિસરમાં કોબ્રા સાંપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી, ત્યારે જીવદયા પ્રેમીઓએ સાંપનું રેસક્યું કર્યું હતું...

વડોદરા: CM ભુપેન્દ્ર પટેલની જાહેર સભામાં ક્ષત્રિય યુવાનોનો વિરોધ,પોલીસ થઈ દોડતી

22 April 2024 5:55 AM GMT
વડોદરામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરસભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલા મામલે વિરોધ નોંધાવતા હોબાળો મચ્યો હતો.

ભરૂચ: જંબુસરના વેડચ ગામ નજીક માટી ભરેલ ટ્રકની ટકકરે બાઈક ચાલકનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

22 April 2024 4:43 AM GMT
ભરૂચના જંબુસરના વેડચ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.