ભાવનગર : "યુવા શક્તિ દિન" અન્વયે રોજગાર ભરતી મેળા પખવાડિયાની ઉજવણી કરાશે
BY Connect Gujarat27 July 2021 10:50 AM GMT

X
Connect Gujarat27 July 2021 10:50 AM GMT
ભાવનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવા શક્તિ દિન" અન્વયે રોજગાર ભરતી મેળા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મદદનીશ નિયામક રોજગાર કચેરી-ભાવનગર તથા મોડેલ કેરિયર સેન્ટર-ભાવનગર દ્વારા આગામી તા. ૦૬/૦૮/૨૦૨૧ના રોજ યુવા શક્તિ દિન અન્વયે રોજગાર ભરતી મેળા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર તથા અન્ય જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે પ્રાપ્ય રોજગારીની તકો માટે તા. ૧૯/૦૭/૨૦૨૧થી ૦૬/૦૮/૨૦૨૧ દરમ્યાન ડિજીટલ માધ્યમથી ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરોક્ત ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગાર વાંચ્છુ મિત્રોએ આપેલ લીંક https://bit.ly/3iJ21iu પરથી ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર દ્વારા જણાવાયું છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની...
19 May 2022 1:19 PM GMTવલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને ...
19 May 2022 1:09 PM GMTઅંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMT