Connect Gujarat
ગુજરાત

દિપાવલીના તહેવારોની શૃંખલામાં આવતાં કાળી ચૌદશના તહેવારની ભાવનગરના પાલિતાણામાં પરંપરાગત રીતે ઉજવણી કરાય

X

દિપાવલીના તહેવારોની શૃંખલામાં આવતાં કાળી ચૌદશના તહેવારની ભાવનગરના પાલિતાણામાં પરંપરાગત રીતે ઉજવણી કરાય....

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પૌરાણિક કાલભૈરવ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે છેલ્લા 126 વર્ષથી કાળી ચૌદશ નિમિત્તે હવનનું આયોજન કરાય છે. આજે કાળીચૌદશના અવસરે હિદુસ્તાન મહાયજ્ઞના નેજા હેઠળ હવનનું યોજવામાં આવ્યો હતો.જેમાં ભાવનગરના મેયર કિર્તીબાળા તેમજ રાજકીય નેતાઓ ઉપસ્થિતિ રહયાં હતાં. લોકોની સુખાકરી અને કોરોનાની મહામારી દુર થાય તેવી ભાવના સાથે આહુતિ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉજજૈન બાદ પાલિતાણામાં આવેલી કાલભૈરવ દાદાની પ્રતિમાનું અદકેરૂ મહાત્મય છે. આ યજ્ઞમાં ભાગ લેવા પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પાલિતાણા ખાતે આવશે.

Next Story