દાહોદ : જેકોટ નજીક 108 એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એમ્બ્યુલન્સનો બુકડો
BY Connect Gujarat4 Sep 2021 7:17 AM GMT

X
Connect Gujarat4 Sep 2021 7:17 AM GMT
દાહોદ જિલ્લાના ઈન્દોર-અમદાવાદ હાઇવે ઉપર જેકોટ ગામ નજીક ઉભેલી ટ્રક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગત રાત્રિના સમયે ઈન્દોર-અમદાવાદ હાઇવે રોડ ઉપર ઉભેલી એક ટ્રકમાં 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે 108 એમ્બ્યુલન્સના પાઇલોટ તથા સહકર્મી સહિત 4 લોકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા જ અન્ય 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે અકસ્માતમાં ઇજા પામેલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત એટલો ગંભીર હતો કે, 108 એમ્બ્યુલન્સના આગળના ભાગે મોટું નુકશાન થવા પામ્યું હતું.
Next Story
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT