Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગોસ્વામી સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે આયોજિત ગોસ્વામી સમાજના સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગોસ્વામી સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો
X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે આયોજિત ગોસ્વામી સમાજના સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત 2 દાયકાથી દેશનું મોડલ સ્ટેટ બન્યું છે. આજે કોઈપણ એવું ક્ષેત્ર નથી, જ્યાં ગુજરાતે નવા પ્રકલ્પોથી નવી સિદ્ધિ પ્રાપ્ત ન કરી હોય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માનવ વિકાસ-જન સુખાકારીના તમામ પાસાઓમાં ગુજરાત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ તકે દશનામ સમાજના સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન પણ કર્યુ હતું.

Next Story