Connect Gujarat
ગુજરાત

જામનગર : ઇન્ડિયન રેડક્રોસ ડે નિમિત્તે ડિસ્પેન્સરીઓને ઓકસીમીટર વિતરણ કરાયા...

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ઇન્ડિયન રેડક્રોસ ડે નિમિતે શહેરની અલગ અલગ ડિસ્પેન્સરીઓમાં ઓકસીમીટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર : ઇન્ડિયન રેડક્રોસ ડે નિમિત્તે ડિસ્પેન્સરીઓને ઓકસીમીટર વિતરણ કરાયા...
X

જામનગર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ઇન્ડિયન રેડક્રોસ ડે નિમિતે શહેરની અલગ અલગ ડિસ્પેન્સરીઓમાં ઓકસીમીટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરની નેશનલ હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય સંસ્થા જે હાલ 31 દેશોમાં સામાજિક અને સેવાકીય કાર્યો કરે છે, તેવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના ઇન્ડિયન રેડક્રોસ ડેની ઉજવણી નિમિતે શહેરની અલગ અલગ ડિસ્પેન્સરીઓમાં ઓકસીમીટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સમયમાં ઑક્સીજનની ચકાસણી માટે ઓકસીમીટર ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા શહેરની અનેક ડિસ્પેન્સરીઓમાં 10 જેટલા ઓકસીમીટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story