Connect Gujarat
ગુજરાત

ખેડા : ભાજપ કમલમ્ કાર્યાલયે યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં બેઠક મળી

જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે મધ્ય ગુજરાત ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોની બેઠક યોજાય હતી.

ખેડા : ભાજપ કમલમ્ કાર્યાલયે યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં બેઠક મળી
X

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે મધ્ય ગુજરાત ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોની બેઠક યોજાય હતી.

ગુજરાત ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોની યોજાયેલ બેઠકમાં આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગે જરૂરી તૈયારી સહિતની વિસ્તૃત ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, મહામંત્રી ઈશાન સોની, ઉપપ્રમુખ મુકેશ રાઠવા, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હાર્દિક પટેલ તથા મધ્ય ગુજરાતમાં સમવિષ્ટ 8 જિલ્લાના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story