Connect Gujarat
ગુજરાત

કચ્છ : આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસની ઉજવણી કરાય, આયાતકારો-નિકાસકારોનું સન્માન કરાયું

કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર ખાતે આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ-2022ની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

કચ્છ : આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસની ઉજવણી કરાય, આયાતકારો-નિકાસકારોનું સન્માન કરાયું
X

કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર ખાતે આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ-2022ની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ડેટા કલ્ચરને અપનાવીને અને ડેટા ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને કસ્ટમ્સ ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને સ્કેલિંગ અપ"ની થીમ સાથે કચ્છના મુન્દ્રા બંદર પર આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ-2022ની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુન્દ્રા અને કંડલા પોર્ટના ટોચના આયાતકારો અને નિકાસકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગના અધિકારીઓને તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ પ્રશંસા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

Next Story