કરછ: મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનરમાંથી 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
BY Connect Gujarat15 Sep 2021 5:08 PM GMT

X
Connect Gujarat15 Sep 2021 5:08 PM GMT
મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનર અટકાવવાનો મામલે મોટો ખુલાસો થયો છે. અફઘાનિસ્તાન અને ઇરાન થઇ કચ્છ આવેલા કન્ટેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પાઉડરની આડમા કોકેઇનનો મોટો જથ્થો ઝડપાયો છે. અંદાજીત 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાના સામચાર મળી રહ્યાં છે.
હજી એક શંકાસ્પદ કન્ટેનરની તપાસ ચાલુ છે. DRI,NCB સહિતની તપાસ એજન્સીઓ આ કન્ટેનરની તપાસ કરી રહી છે.મુન્દ્રા અમદાવાદ સહિત અન્ય સ્થળો પર પણ તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હજી પણ કન્ટેનર મંગાવનાર પેઢીના અન્ય કન્ટેનરની તપાસ ચાલુ છે. હજી વધુ માત્રામા ડ્રગ્સનો જથ્થો મળવાની શક્યતાના પગલે તપાસ પોલિસ તથા અન્ય ગુપ્તચર એજન્સીઓ પણ તપાસમાં જોડાઇ છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ : પત્નીએ જ આપી પતિની હત્યા માટે સોપારી, વસ્ત્રાલમાં થયેલ હિટ...
4 July 2022 3:37 PM GMTગાંધીનગર : PM મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી...
4 July 2022 2:16 PM GMTઅંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા નવા હોદ્દેદારોની વરણી...
4 July 2022 2:04 PM GMTભરૂચ : કુકરવાડાની વિધવાની છેડતી અને મારી નાખવાની ધમકીની ફરિયાદમાં...
4 July 2022 12:35 PM GMTભરૂચ : ઝઘડીયાના અવિધા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો,...
4 July 2022 12:34 PM GMT