Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી કરી જાહેર, જાણો કોને બનાવ્યા સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન

ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર કરવામાં આવી

ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી કરી જાહેર, જાણો કોને બનાવ્યા સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન
X

ગુજરાત વિધાનસભાની ચુટંણીને લઈને કોંગ્રેસે કવાયત તેજ કરી દીધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોતે આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી.

તો બીજ તરફ ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર કરવામાં આવી છે. કર્ણાટકના પૂર્વ ગૃહમંત્રી રમેશ ચેનીથલાને સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

Next Story