રાજ્ય સરકારે લોન્ચ કર્યું IORA પ્લેટફોર્મ, હવે આ સેવાઓ થશે ઓનલાઈન
રાજ્ય સરકારે આ ઉપરાંત ફરજિયાત ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સેવાનો લાભ મળશે. આમાં તમામ દસ્તાવેજ નોંધણી ઓનલાઈન વીડિયોગ્રાફી કરવામાં આવશે.

રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ માટે IORA પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જેથી રાજ્યમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટલાઈઝેશન થશે. આ પ્લેટફોર્મ મળવાને કારણે ખાતાધારકો ઓનલાઇન વારસાઈ નોંધ કરી શકશે. સાથે જ નોંધણી ફી સ્ટેમ્પ ડ્યૂટીની પણ ઓનલાઈન ગણતરી થશે.
રાજ્ય સરકારે આ ઉપરાંત ફરજિયાત ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સેવાનો લાભ મળશે. આમાં તમામ દસ્તાવેજ નોંધણી ઓનલાઈન વીડિયોગ્રાફી કરવામાં આવશે. સાથે ઈન્ડેક્સ -2 દસ્તાવેજ પણ ઓનલાઈન જોઈ શકાશે.નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણી ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ – પ્રિન્ટીંગ - ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઇન્ડિયા ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી મોટું કદમ ડિજિટલ ઇન્ડિયા મુહિમ છે. જેના થકી પેપરલેસ ગવર્નન્સ અને નાગરિકોને જરૂરી સેવાઓ – સરકારી યોજનાઓના લાભ ઘરે બેઠા ઉપલબ્ધ થયા છે. રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. iORA પ્લેટફોર્મ પર વિવિધ જન હિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકે તે સુવિધા પણ i-ORA પર ઉપલબ્ધ છે.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT