Connect Gujarat
ગુજરાત

વલસાડ : મ્યુશનિસિપલ હોસ્પિરટલને રૂ. 7 લાખની જીવનરક્ષક દવાઓનું પાંડે પરિવારે કર્યું નિઃશુલ્કક વિતરણ

આ ઉપરાંત પરિવારના પ્રજ્ઞેશ પાંડે દ્વારા પરિવાર દ્વારા આપવામાં આવતી નિઃશુલ્કમ સહાય અંગે વિસ્તૃંત માહિતી આપી હતી.

વલસાડ : મ્યુશનિસિપલ હોસ્પિરટલને રૂ. 7 લાખની જીવનરક્ષક દવાઓનું પાંડે પરિવારે કર્યું નિઃશુલ્કક વિતરણ
X

વલસાડ છીપવાડના રહેવાસી અને સતત ત્રણ પેઢીથી વલસાડમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પાંડે પરિવાર દ્વારા એમના માતૃ સ્વવ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યબતિથિ નિમિત્તે છેલ્લા ૧૨ વર્ષથી વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુનનિસિપલ હોસ્પિણટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવાના શુભ આશય સાથે જીવનરક્ષક દવાઓ જે ગંભીર બીમારીઓમાં અત્યંહત ઉપયોગી જેવી કે, ડાયાબિટીસ, કાર્ડિયાક, બ્લડડ પ્રેશર, વાયરલ તાવ, અને હાલની કોરોના મહામારી સમયે ખુબજ ઉપયોગી દવાઓ સાથે ગ્લુશકોઝની કુલ ૩૬૦૦/-બોટલો તેમજ નાના મોટા ઓપરેશન સમયે ખુબજ ઉપયોગી સર્જીકલના સાધનો, માસ્કઅ, સેનિટાઈઝરનું નિઃશુલ્કઓ વિતરણના કાર્યક્રમનું આયોજન વલસાડ નગરપાલિકા સંચાલિત સ્પોલર્ટ્સ્ કોમ્પેલેક્ષ ખાતે રાખવામાં આવ્યુંબ હતું.

આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારાએ સ્વખ. મીનાબેન કૈલાશનાથ પાંડે અને એમના પરિવારની સેવાકીય પ્રવૃતિઓ સમાજ માટે ઉદાહરણ બનશે તેમ જણાવી પાંડે પરિવારના મોભી સ્વર. અમરનાથ પાંડેએ કરવામાં આવેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા. કાર્યક્રમમાં પાંડે પરિવારના દિવ્યેડશ પાંડે દ્વારા મહેમાનોનું શાબ્દિલક સ્વાજગત કરવામાં આવ્યુંિ હતું. આ ઉપરાંત પરિવારના પ્રજ્ઞેશ પાંડે દ્વારા પરિવાર દ્વારા આપવામાં આવતી નિઃશુલ્કઆ સહાય અંગે વિસ્તૃાત માહિતી આપી હતી. વલસાડ મ્યુિનિસિપલ હોસ્પિરટલના ડો. રોહન પટેલ દ્વારા પાંડે પરિવાર દ્વારા હોસ્પિાટલને કરવામાં આવતી સહાય અંગે આભાર વ્યિક્તસ કરી આ કાર્ય અવિરત ચાલુ રહે એવી આશા વ્યસક્તપ કરી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, મહામંત્રી શિલ્પેીશ દેસાઈ, વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરી પટેલ, વલસાડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ગીરીશ દેસાઈ, વલસાડ વિભાગના ડી.વાય.એસ.પી. એમ.એન.ચાવડા, વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, વલસાડ મુસ્લિડમ સમાજ અગ્રણી મોલાના અબ્દુેલ અઝીઝ, વલસાડ શિક્ષણ વિભાગના બી.આર.સી. કોઓર્ડીનેટર મિતેશ પટેલ, વલસાડ કસ્તુારબા હોસ્પિ ટલના ફીઝીશીયન ડો. સમીર દેસાઈ, ગાયનેક ડો. યોગીની રોલેકર સહિત પાલિકાના સભ્યોા, પાંડે પરિવારના સભ્યોપ શુભેચ્છકો, એમ.આર. મિત્રો, શિક્ષણ વિભાગના સી.આર.સી. કો-ઓર્ડીનેટર, પરિવારજનો, મિત્રવર્તુળ ઉપસ્થિિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાંડે પરિવારના પુત્રવધુ તેમજ શિક્ષિકા મેઘા પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story
Share it