વલસાડ : વાસ્મોય દ્વારા "જલ જીવન મિશન" કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય પ્રેરણા પ્રવાસ યોજાયો
‘જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુંએ હતું.
BY Connect Gujarat12 Aug 2021 1:47 PM GMT

X
Connect Gujarat12 Aug 2021 1:47 PM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ૧૫ ગામોની પાણી સમિતિના અધ્ય.ક્ષ તેમજ સભ્યોડ સાથે 'જલ જીવન મિશન' કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુંજ હતું.
પ્રેરણા પ્રવાસ અંતર્ગત મધુબન ડેમ સાઈડ તેમજ જિલ્લામાં આવેલા ઉમરગામ જૂથ પાણી પુરવઠા યોજનાના વલવાડા હેડવર્કસની મુલાકાત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ડબલ્યુ .ટી.પી.ની પ્રત્યીક્ષ મુલાકાત કરાવી પાણી શુદ્ધિકરણ અંગેની તમામ પ્રક્રિયાઓથી વાકેફ કરવામાં આવ્યાુ હતા. પ્રવાસની સમાપનમાં પ્રત્યેકક પાણી સમિતિઓને મોમેન્ટોઅ આપી સન્માાનિત કરાયા હતા. પ્રેરણા પ્રવાસ સંદર્ભે પાણી સમિતિઓના અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યાા હતા. આ પ્રવાસ દરમિયાન યુનિટ મેનેજર એચ.એમ.પટેલ, જિલ્લા સંયોજક પી.એન.રાઠોડ, આઇ.ઇ.સી. કો-ઓર્ડિનેટર રાજેશ પટેલ અને વાસ્મો કોર ટીમના સહયોગ પ્રાપ્ત થયો હતો.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : છેલ્લા એક વર્ષમાં CNGમાં 51 ટકાનો ભાવ વધારો,પેટ્રોલ-ડિઝલની...
28 May 2022 10:13 AM GMTઅંકલેશ્વર : ખાનગી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ થતાં...
28 May 2022 9:40 AM GMTAGL સતત ત્રીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન ચાલુ, મોટા પ્રમાણમાં બેનામી...
28 May 2022 8:37 AM GMTPM મોદીએ રાજકોટમાં કહ્યું- આ આઠ વર્ષમાં હું એ ભારતનું શીશ ઝૂકવા નથી...
28 May 2022 8:28 AM GMTસુરત : યાર્ન ડિલરોના ફસાતા નાણાં પરત મેળવવા 'સીબીલ' સોફ્ટવેરનું...
28 May 2022 8:24 AM GMT