ભરૂચ શહેરનાં વેજલપુર ખાતે મંદિરનાં સમારકામ દરમ્યાન સ્લેબ પડતા બે મજુરને ઈજાઓ પહોંચી
BY Connect Gujarat19 March 2016 12:30 PM GMT

X
Connect Gujarat19 March 2016 12:30 PM GMT
ભરૂચ શહેરનાં વેજલપુર ખાતે આવેલ ખોડીયાર માતાનાં મંદિરનું સમારકામ ચાલી રહયુ છે. જે દરમ્યાન તા. ૧૯મીનાં રોજ અચાનક મંદિરનાં સ્લેબનો ભાગ તુટીને પડતા ફરજ પર રહેલા બે શ્રમજીવીઓ સમણ વસાવા અને મહેશ વસાવાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
Next Story