Connect Gujarat

હોળીનાં તહેવાર ઉપર લેવાયેલ ભારતીય ખિલાડીઓનો વિડીયો.

હોળીનાં તહેવાર ઉપર લેવાયેલ ભારતીય ખિલાડીઓનો વિડીયો.
X

આ વિડીયો બહુ વાયરલ નથી થયો પણ ઈન્ટરનેટની દુનિયામાં આ વિડીયોએ ખલબલી ચોક્કસ મચાવી, આ વિડીયો કોને લીધો તે જાણી શકાયુ નથી પણ વિડીયોમાં ભારતીય ટીમનાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સહિતનાં ખિલાડીઓ એ પોત પોતાના અનોખા અંદાજમાં હોળીની શુભકામનાઓ પાઠવી હતી

Next Story
Share it