Connect Gujarat

હોળીની મસ્તી ૧૩ વર્ષિય છોકરાને મોંઘી પડી

હોળીની મસ્તી ૧૩ વર્ષિય છોકરાને મોંઘી પડી
X

મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો

હોળીનાં દિવસે દિલ્હીનાં રાણી બાગ વિસ્તારમાં ૧૩ વર્ષનો છોકરો તેનાં ઘર પાસેથી પસાર થતા લોકો પર ફુગ્ગા મારી રહ્યો હતો, તે અરસામાં તે પોતાની મસ્તીમાં એટલો મસ્ત હતો કે ઘરની ગેલરીમાંથી નીચે જમીન પર પટકાયો હતો અને તેને માથા , ગળા તેમજ કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Next Story
Share it