Connect Gujarat

૬૩માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ

૬૩માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ
X

૬૩માં નેશનલ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકે બાહુબલી, બાજીરાવ મસ્તાની ફિલ્મ નિર્માણ માટે બેસ્ટ ડાયરેક્ટર તરીકે સંજય લીલા ભણશાલી, બેસ્ટ એક્ટર તરીકે અમિતાભ બચ્ચનને પીકુ ફિલ્મ માટે અને તનુ વેડ્સ મનુ રિટર્નસની અદાકારા કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Next Story
Share it