Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં નાંગલ ગામ ખાતે જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ કરાયુ.

અંકલેશ્વરનાં નાંગલ ગામ ખાતે જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ કરાયુ.
X

આ પ્રસંગે બાળકોનાં સ્વાસ્થયની પણ ચકાસણી કરવામાં આવી

અંકલેશ્વરતાલુકાનાં નાંગલગામ ખાતેની જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ તેમજ બાળકોનાં સ્વાસ્થની ચકાસણીનો કાર્યક્રમ યોજાયો હતો.

Rotry club photo02

અંકલેશ્વર તાલુકાનાં નાંગલ ગામ ખાતે જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં રોટરી કલબ ઓફ મુંબઈ તેમજ અંકલેશ્વર દ્વારા શૌચાલયનું સમારકામ કરવામાં આવ્યુ હતુ, જે શૌચાલય , સુર્યકુકર તેમજ શૈક્ષણિક કીટ તથા રમત ગમતનાં સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કિશન લેબોરેટરી દ્વારા નિ:શુલ્ક હેલ્થ તપાસ અને આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરનાં પ્રાંત અધિકારી દિપક શુકલા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુરેશ ડોડીયા તેમજ રોટરી કલબનાં પ્રમુખ ડો. અજીત શાહ તેમજ કિશન લેબોરેટરીનાં રાજેશ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા.

Next Story