Connect Gujarat
દુનિયા

-ટી -20 ક્રિકેટ વર્લ્ડ કપનાં મહાજંગની શરૂઆત ભારત-ન્યુઝીલેન્ડ ની મેચથી થશે.

-ટી -20 ક્રિકેટ વર્લ્ડ કપનાં મહાજંગની શરૂઆત ભારત-ન્યુઝીલેન્ડ ની મેચથી થશે.
X

ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ નો તારીખ 15મી માર્ચ 2016 નાગપુર ખાતે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ના પ્રથમ રોમાંચક મુકાબલાથી થશે.ભારતીય ટીમ ઘર આંગણે રમાય રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે હોટ ફેવરીટ માનવામાં આવે છે.સ્ટાર સ્પોર્ટ્સ વન,થ્રી,અને ડીડી નેશનલ પર થી સાંજે 7:30થી જીવંત પ્રસારણ થકી ક્રિકેટ પ્રેમીઓ ટી-20 વર્લ્ડ કપ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચનો આનંદ લઇ શકશે.

આ વર્લ્ડ કપ માં કુલ દસ ટીમો રમશે.ભારતના ગ્રુપ માં ઓસ્ટ્રેલિયા,પાકિસ્તાન,અને બાંગ્લાદેશ જયારે બીજા ગ્રુપ માં વેસ્ટ ઈ ન્ડિઝ,ઇંગ્લેન્ડ,શ્રીલંકા,સાઉથ આફ્રિકા,અને અફઘાનિસ્તાન છે.વર્લ્ડ કપ ની ફાઈનલ મેચ 3જી એપ્રિલે કોલકાતા માં રમશે.

Next Story