Connect Gujarat
ગુજરાત

બીહાર બીજેપી ના પ્રમુખે લીધી ભરૂચ ની મુલાકાત.

બીહાર બીજેપી ના પ્રમુખે લીધી ભરૂચ ની મુલાકાત.
X

બિહાર બીજેપીના પ્રદેશ પ્રમુખ મંગલ પાંડે તથા બીજેપી લીડર અરવિંદ સિંઘ નાઓ એ ભરૂચ ની ટૂંકી મુલાકાત લીધી હતી.શહેર ની ખાનગી હોટલ ખાતે તેઓનું યુથ બીજેપી ના કાર્યકર્તા ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ટૂંકી મુલાકાત માં તેઓએ બિહારમાં નીતિશકુમારની સરકાર આવ્યા બાદ જંગલ રાજ ફરી થી શરુ થઇ ગયું હોવાનું કહી ને હવે પછી આગામી ચૂંટણી માં બીજેપી ચોક્ક્સ વિજેતા બનશેનો દાવો પત્રકારો સાથેની વાતચિત દરમિયાન કર્યો હતો.

Next Story