Connect Gujarat

ભરૂચ જીલ્લાનાં આમોદ ખાતે ટીબી રોગ અંગે જાગૃતિ સંદર્ભે રેલી યોજાઈ.

ભરૂચ જીલ્લાનાં આમોદ ખાતે ટીબી રોગ અંગે જાગૃતિ સંદર્ભે રેલી યોજાઈ.
X

IMG-20160315-WA0022ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનાં સરભાણ ગામ ખાતે તાલુકા કક્ષાના ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા આરોગ્ય કેન્દ્રનાં ટીબી વિભાગનાં મેડીકલ ઓફિસર તેમજ આમોદ આરોગ્ય કેન્દ્રનાં ટીબી વિભાગનાં કર્મચારીઓ સાથે ગ્રામજનો જોડાયને ગામમાં ટીબી અંગે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી, આ ઉપરાંત લોકોને ટીબી રોગ સામે રક્ષણ સંદર્ભેની માહિતી પણ મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી.

Next Story