Connect Gujarat
ટેકનોલોજી

વોટ્સ એપની સુવિધા વધશે.

વોટ્સ એપની સુવિધા વધશે.
X

લેન્ડલાઈન મોબાઈલ પર થઈ શકશે કોલ.

સોશ્યલ મિડીયા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયુ છે અને પોપ્યુલર મોબાઈલ ઈન્ટરનેટ એપ્સમાં પણ નવી સુવિધાઓ વધી રહી છે. હાલમાં વોટ્સએપ મોબાઈલ એપ્સનું મહત્વનું અંગ કહેવાય છે. જેના વગર મોબાઈલ અધુરો ગણાય છે ત્યારે આવનાર સમયમાં વોટ્સએપથી લેન્ડલાઈન – મોબાઈલ પર કોલ થઈ શકે તેવી સુવિધાઓ વીકસાવવામાં આવશે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ અને ટેલીકોમ વચ્ચે ઈન્ટર કનેકટ કરારને સરકારનાં ઈન્ટર મિનિસ્ટ્રીયલ પેનલ તરફથી લીલી ઝંડી મળી હોવાનું જાણવા મળ્યુ છે.જેના કારણે ઈન્ટરનેટ કોલીંગ એપ્સ વધુ લોકપ્રિય બનશે.

જો કે જ્યાં હજી સુધી ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી તેમજ બ્રોડ બેન્ડ વગર આ સવલતનો ઉપયોગ કરવો અશક્ય બની રહેશે.

Next Story