દિલ્હીમાં AAPની માર્ચ, PM હાઉસને ઘેરવા તરફ આગળ વધી

કેજરીવાલના સમર્થનમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ શનિવારે રાત્રે પત્રકાર પરિષદ સંબોધી હતી દિલ્હીની કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ શાંત થવાનું નામ નથી લઈ...

અંકલેશ્વરઃ અમદાવાદથી બોઈસર જતા મિત્રો પૈકી એકનું ખરોડ પાસે અકસ્માતમાં મોત

બે મિત્રો કારમાં ઉંઘી રહ્યા હતા, મૃતક કોઈ કામ અર્થે કારમાંથી ઉતરતાં નડ્યો અકસ્માત અમદાવાદથી મુંબઈનાં બોઈસર ખાતે કોઈ કામ અર્થે જઈ રહેલા ત્રણ મિત્રો...

સુરતઃ વેપારીની સગીર પુત્રીને ભગાડી જનાર યુવક સેલવાસથી ઝડપાયો

ઉમરા પોલીસે આરોપીની પુછપરછ માટે 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા કાપડના વેપારીની સગીર વયની પુત્રીને ભગાડી જનારા ફિરોઝની ઉમરા પોલીસે સેલવાસથી...

અમદાવાદના ફેમસ ટુરિસ્ટ સ્પોટ કાંકરિયામાં મુકાયું અનોખું મશીન

કાંકરિયા તળાવ પર તમે મફતમાં મેળવી શકશો રૂપિયા પાંચ હાલ લોકોનો અભિપ્રાય જાણવા માટે કાંકરીયામાં મુકાયું આ એક મશીન એક મશીનનો પ્રયોગ સફળ...

વડોદરાઃ ડોકટરની કામલીલાનો મામલો, કરાયું મેડિકલ ચેક અપ

મેડિકલ ચેક અપમાં ગુપ્ત ભાગે ઈજાના નિશાન હોવાની વાત સામે આવી વડોદરાના અનગઢ ગામે મહિલા દર્દીઓ સાથે કામલીલા કરવાના કેસમાં મુખ્ય આરોપી ડોક્ટર પ્રતિક જોષીને...

ભરૂચના આંગણે પ્રથમવાર કવિતાની અભિનયસહ રજૂઆત કરાઇ

રાજકોટ અને જામનગરથી આવેલા નાટ્ય કલાકારોની અદભૂત રજૂઆત થી સૌ અભિભૂત ભરૂચમાં પ્રથમવાર કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીનાં સાન્નિધ્યમાં અચરજ અને સ્તિત્વની કવિશ્રી પારસ...

ગાંધીનગરઃ દરબારોએ દલિય યુવાનનો વરઘોડો અટકાવી કર્યા અપમાનિત

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને સરકાર ઉપર સાધ્યું નિશાન ગુજરાતમાં દલિત અત્યાચાર દિવસે ને દિવસે જાણે વધી રહ્યા છે. રોજ નવા નવા કિસ્સાઓ પ્રકાશમાં...

જળ એજ જીવનને ધરાર અવણતું રાજકોટ કોર્પોરેશન

એક તરફ કોર્પોરેશન દ્વારા પાણી બચાવો જીવન બચાવોના સુત્ર, તો બીજી બાજુ હજારે લિટર પાણીનો વેડફાટ રવિવારનો દિવસ એટલે મોજ મજાનો દિવસ હોઈ છે....

૧૦૦ ટકા સૌરઉર્જાથી ચાલતું પ્રથમ સિટી બની રહ્યું છે દીવ શહેર

દિવસમાં ૭ મેગાવોટ વીજળીની માગ રહેતી હોય છે. જેની સામે સૌરઉર્જાના ત્રણ પ્લાન્ટની મદદથી કુલ ૧૦.૨૭ મેગાવોટ સૌર ઉર્જા ઉત્પન થઇ રહી છે. માત્ર...

અમદાવાદમાં કરાયું કુખ્યાત આરોપી અને બિલ્ડર નઝીર વોરા પર ફાયરિંગ

જુહાપુરાની સોનલ સિનેમાં પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદના જુહાપુરામાં શહેરના હિસ્ટ્રિશીટર નઝીર વોરા પર આજે સવારે જુહાપુરાની સોનલ સિનેમાં પાસે ફાયરિંગ કરવામાં આવ્યું...

રવિવારે ભરૂચના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતાં કલેકટર

ભરૂચના કલેટર રવિ અરોરાએ સહ પરિવાર ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી ભરૂચ સીટીઝન કાઉન્સીલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડીઝાઇનર ભરૂચના સભ્યો તથા ભરૂચ નગરપાલિકાના...

વાંકાનેરના રાજાવડલામાં પરિણિતાએ જાત જલાવી

નાની વાતમાં ખોટું લાગતા જાત જલાવી આપઘાત કર્યો વાંકાનેરના રાજાવડલા ગામે પરિણીતાએ પોતાના શરીરે કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કર્યો હતો બનાવ અંગે વાંકાનેર...

નોટબંધીના ૧૯ મહિના પછી પણ અમદાવાદામાં રૂપિયા ૯૯.૯૯ લાખની જૂની નોટો...

ચાંદખેડા પોલીસે ૯૯ લાખ ૯૯ હજારની જૂની ચલણી નોટો સાથે એક મહિલા સહિત ત્રણ પુરૂષની કરી અટકાયત ભારતમાં નોટબંધી થયાને ઘણો લાંબો સમય વીતી...

જામનગરમાં મેઘરાજાને રીઝવવા ૧૦૦૦ કિલો લાડુનું કરાશે દાન

છેલ્લા ૧૩ વર્ષથી મેઘરાજાને મનાવવા લાડુ બનાવવાની પરંપરા લાડુ ગાય તેમજ શ્વાનને ખવડાવશે જામનગરમાં મેઘરાજાને રીઝવવા એક ટન (૧૦૦૦ કિલો) લાડુનું દાન કરાશે. શહેરના...

ભુજ સ્વામીનારાયણના સ્વામીની પ્રેમલીલાના મામલામાં ચોંકાવનારો વળાંક

સ્વામીનાં મોબાઈલમાંથી યુવતીના બીભત્સ ફોટા મળવાનો મામલો સ્વામીની જનોઈ ઉતારી લેવામાં આવી અને સીખા પણ કાપી નાખવામાં આવી ભુજ સ્વામીનારાયણના સ્વામીની પ્રેમલીલાના મામલામાં ચોકાવનારો...

રાજકોટ મહાનગરપાલિકામાં પદ ન મળતા કોર્પોરેટરો નારાજ

નારાજ કોર્પોરેટર ને નેતાઓએ કર્યા મનામણા દુર્ગાબાને ભવિષ્યમાં સારો હોદાની ખાત્રી : બાબુભાઇ આહીરે પણ પોતાનું ચેરમેન પદ સ્વીકારીયું રાજકોટ મહાનગરપાલિકામાં પધિકારીઓની બે દિવસ...

દહેજમાં ટેન્કરમાંથી કરાતી કેમીકલ ચોરીનો પર્દાફાસ : ૪ ઝડપાયા

* ટેન્કર ડ્રાઇવરો રસ્તામાં કેમીકલ કાઢી સુરતના કેમીકલ ચોરોને વેચતા હતા. * દહેજ પોલીસે ૧,૦૫,૯૦૦ના મુદમાલ સાથે ૪ ની અટકાયત કરી ભરૂચ, દહેજ પોલીસે જી એ સી...

ઘોઘામાં દરિયાના ખારા પાણી ઘૂસી આવ્યા ઘરમાં

ગોહિલવાડના દરિયા કિનારાના ગામોમાં ઘૂસી આવેલ પાણી ઘોઘામા રક્ષિત દિવાલ તૂટવાના કારણે શેરીઓ, ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ગોપનાથ, સરતાનપર (બંદર) સહિતના દરિયાકાંઠાના લોકોએ દરિયામાં...

સુરતમાં મો. પેગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી વાયરલ કરાતાં વાતાવરણ તંગ

કોસંબા ખાતેના દિણોદ ગામમાં મો. પેગંબર સાહેબ વિરુદ્ધ વોટ્સએસ પર અભદ્ર ટિપ્પણી વાયરલ કોસંબા ખાતેના દિણોદ ગામમાં મો. પેગંબર સાહેબ વિરુદ્ધ વોટ્સએસ પર અભદ્ર ટિપ્પણી...

ભરૂચમાં થઈ મેઘમહેર અસહય ઉકળાટ બાદ વરસાદથી ખુશહાલી

ભરૂચીઓએ વરસાદમાં પલળીને વધાવ્યો ભરૂચમાં ગરમી બાદ અચાનક વરસાદી ઝાપટું આવી જતા એક દિવસમાં બે ઋતુ હોય તેવો અનુભવ જોવા મળયો હતો. ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસથી...