Connect Gujarat

T20 વર્લ્ડ કપ 2022 - Page 2

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાનની પણ સેમીફાયનલમાં એન્ટ્રી, ભારતે ફાઇનલ સુધી પહોંચવા આ ટીમને મ્હાત આપવી પડશે !

6 Nov 2022 8:41 AM GMT
T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી કરવામાં આવી છે.આજે એટલે કે રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં...

T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી, પાકિસ્તાન-બાંગ્લાદેશમાંથી જે પણ જીતે તેની ટિકિટ કન્ફર્મ.!

6 Nov 2022 4:10 AM GMT
રવિવારે (6 નવેમ્બર) નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.

SA vs NED: દક્ષિણ આફ્રિકા ફરીથી બન્યા ચોકર્સ, નેધરલેન્ડ સામે હાર બાદ T20 વર્લ્ડ કપ માંથી બહાર.!

6 Nov 2022 3:48 AM GMT
દક્ષિણ આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તેઓ સુપર-12ની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે 13 રનથી હારી ગયા હતા.

IND vs ZIM: T20 વર્લ્ડ કપમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે પ્રથમ વખત ટક્કર.!

6 Nov 2022 2:52 AM GMT
T20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ગ્રુપ રાઉન્ડની મેચ છે. રવિવારે ગ્રુપ 2 ની ત્રણ મેચો રમાવાની છે

T20 વર્લ્ડ કપ, SL vs ENG: ઇંગ્લેન્ડ શ્રીલંકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર.!

5 Nov 2022 12:45 PM GMT
T20 વર્લ્ડ કપની 39મી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી સેમીફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 141 રન...

T20 વર્લ્ડ કપ, NZ vs IRE : ન્યુઝીલેન્ડે આયર્લેન્ડને 35 રનથી હરાવ્યું, સેમિફાઇનલ માટેનો દાવો મજબૂત

4 Nov 2022 8:08 AM GMT
ન્યુઝીલેન્ડે આયર્લેન્ડને 35 રનથી હરાવ્યું. આ જીત સાથે ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલ માટેનો દાવો મજબૂત બન્યો છે.

T20 વર્લ્ડ કપ 2022 : પાકિસ્તાન-સાઉથ આફ્રિકાની મેચમાં વરસાદનું વિધ્ન, જીત માટે સા.આફ્રિકાએ હવે 30 બોલમાં 73 રન જરૂર

3 Nov 2022 11:38 AM GMT
સિડનીમાં મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા

IND vs BAN: T20 વર્લ્ડ કપમાં ભારતની ત્રીજી જીત, વરસાદથી પ્રભાવિત મેચમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું

2 Nov 2022 12:28 PM GMT
ભારતીય ટીમે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

T20 વર્લ્ડ કપ, IND vs BAN: વરસાદને કારણે રમત અટકી, બાંગ્લાદેશ ડકવર્થ-લુઈસ નિયમથી 17 રન આગળ

2 Nov 2022 10:42 AM GMT
એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપની 35મી મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો...

T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી બન્યો સૌથી સફળ બેટ્સમેન, તોડ્યો મહેલા જયવર્દનેનો રેકોર્ડ

2 Nov 2022 9:26 AM GMT
T20 વર્લ્ડમાં આજે એડિલેડ ઓવલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

T20 વર્લ્ડ કપ, IND vs BAN: ટીમ ઇન્ડિયાની ત્રીજી જીત પર નજર, આજે એડિલેડમાં બાંગ્લાદેશ સાથે મેચ.!

2 Nov 2022 5:41 AM GMT
T20 વર્લ્ડ કપની 35મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં રમાશે. પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની જીત બાદ ભારતની નજર ત્રીજી જીત પર છે.

AFG vs SL: T20 વર્લ્ડ કપમાંથી અફઘાનિસ્તાન બહાર, શ્રીલંકાએ 6 વિકેટે મેળવી જીત

1 Nov 2022 8:03 AM GMT
T20 વર્લ્ડ કપની 32મી મેચ મંગળવારે બ્રિસ્બેનમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Share it